પૃષ્ઠ:Kahevat Sangrah.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૭ ] ચારના ભાઈ ગડ્ડીછાડ. શેઠની શિખામણ ઝાંપા સુધી. દુકાળમાં અધિક મહિને. દાઝયા ઉપર ડામ. અક્કલ બડી કે ભેશ? થૂકયું ગળાય નહિ. વાર્યાં ન વળે તે હાર્યાં વળે. શાક બગડ્યુ તેને દિવસ બગડ્યો. સત્તા આગળ શાણપણ નહિ. સમયને માન, પુરુષને નથી. સૂકા ભેગુ' લીલુ' અને. સૂતા સાપ જગાડવા નહિ. સેાના કરતાં ઘડામણ મોંધુ સા ઉગતાને પૂજે. 17