પૃષ્ઠ:Kahevat Sangrah.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૪ ] વરને પરણ્યાને લેાભ, જાનૈયાને જમ્યાને લેાભ. વર મરા, કન્યા મરે, ગેારનું તરભાણું ભરા. એવા ભાળે કે મૂકી જાય ગાગર ને લઈ જાય ગાળેા. એવા સાચા કે જ્યાં આવે ત્યાં ખાય તમાચા. ઘાણીને બળદ, આખા દિવસ કર્યો પણ ઠેરના ઠેર. 34