પૃષ્ઠ:Kahevat Sangrah.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૪ ] દૈવ ત્યાં જાત્રા. માથા સાટે માલ. ખમે તે જમે. હસવામાંથી ખસવું, ઘા ઉપર લૂણ. ધાયું ધણીનું થાય. કરવુ તેવું પામવું. ઉકરડે રતન. ઘા ભેગા જીવડા. આપે તેને રામ. રજનુ’ ગજ, કાળના વાઘ. પીંછના કાગ. દુનિયા આંધળી નથી. 4