પૃષ્ઠ:Kahevat Sangrah.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાગ્યા ત્યાંથી સવાર. ઋણ નહિ તે રાજા. દેશ તેવા વેશ. જેસેy’ તેસા મિલા. ડેરે ડેરે મીર. તરમાં તર ભણતર. તીથે સા મૂડાય. દીવા પાછળ અંધારૂ એક પથ ને દો કાજ. એક મ્યાનમાં એ તરવાર. ગરીમના નિસાસાનખાદ વાળે. ડૂબતા નર તરણુ' ઝાલે. તાજો માલ તુરત ખપે. તાજે ઘાએ મલમપટ્ટો, 7