પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮

  • ફીક, તમે હવે તુરંત તૈયાર થઇ જાવ, સમય ખેશ નહીં.’

' શેખ કરામત હુસેન દસ મીનીટમાં ચાલવાને તૈયાર થઇ ગયે અને પેાલીસના કતાન સથે બહાર આવ્યા. મેટર રસ્તા ઉપર તૈયાર ઉભેલી હતી. એક તરતજ તે ઉપર એડ઼ા, અને પેાલીસના કપતાને મેર ખુબ જોરથી હુાંકી શહેરની બહાર જ્યારે વ્હેચ્યા ત્યારે પુલ સ્પીડમાં મેટર ચલાવી. લગભગ આઠ દસ માઇલ દુર ગયા હશે કે થોડે છેટે એક ટાંગા ગાડી જતી દ્રષ્ટીન્ને પડી.

'જુએ, સામે તે બદમાશના ટાંગા જઇ રહ્યો છે, હવે છટકી,

ક્યાં જશે? પણ જીએ, દ્રષ્ટી ટાંગા ઉપર જમાવી રાખો. તે પેાલીસના કપતાને કહ્યું. .. “ સાહેબની મદદથી આ સમયે આપણે તેને કેદ પકડી શકીશ', પણ સાહેબ! ઉતાવળે આયતાં હું મારી પીસતાલ લાવવાને ભુલી ગયા છુ, તેની પાસે પીસ્તલ જજ હશે. જો તે સામે થવા તૈયાર થઇ ગયા તા બ્રણી મુશ્કેલી ખમવી પડશે. ” શેખ કરામત હુસેને ગભરાતાં ગભરાતાં કહ્યું. + “ તેની કઇ રીકર નહિ. મારી પાસે પિસ્તાલ છે. મારે આપણે તે બદમાશને પકડી શકીશું. અલ્પ સમયમાં તે ટાંગા નજદીક ભાષણે ખેંચી જશું, પછી તે કેમ છટકી શકશે?” પણ વાત થઇ રહી હતી કે તેઓએ જોયું કે તે ટાંગા મટકા, તેમાંથી ત્રણુ મસા નિકળી એક બગીચા તરફ મ અને અપૂ સમયમાં તે દેખાતા બંધ થયા,