આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લક્ષ્મી નાટક
અંગ્રેજી ગ્રંથના આધારથી
ગુજરાતીમાં
એ. કે. ફારબસ સાહેબની સહાયતાથી બનાવ્યું
❄❄❄
અમદાવાદમધ્યે
ગુજરાત વરનાક્યુલર સોસાયટીએ
યુનાઇટેડ કંપનીના પ્રેસમાં છપાવ્યું
સવંત ૧૯૨૦
સન ૧૮૬૩
આવૃત્તિ ત્રીજી
❄❄❄
કિંમત ત્રણ આના