પૃષ્ઠ:Lakshami Natak.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિકલ વીના કેમ ચાલશે રે ?
વિકલ ભાઈચંદભાઈ સાથ;
લખમીબાઈની જાનમાં રે. ૬

ચાડીયા વીના કેમ ચાલશે રે ?
ચાડીયા દેસાઈભાઈ હોય;
લખમીબાઈની જાનમાં રે. ૭

કળદેવ વીના કેમ ચાલશે રે ?
કળદેવ હમાનભાઈ હોય;
લખમીબાઈની જાનમાં રે. ૮

ભંગીઆ વીના કેમ ચાલશેરે, ?
ભંગીઓ દરિદ્રભાઈ હોય;
લખમીબાઈની જાનમાં રે. ૯

સમાપ્ત


સવૈયા

માનવનુંમન તેનટવો. તનમાં રહિ નૃત્યકરે ત્રયકાળ;
વેશ કદાપિ નરેશતણો ધરિદેશ અશેષ કરે પ્રતિ પાળા;
રંક બની દિ શંક ધરે ળિ વૃદ્ધ જુવાન બને દિ બાળા;
પંડિતલોક અખંડ જુવે નર પીંડ મનોહર નાટકશાળા, ૧