પૃષ્ઠ:Lokgeeto.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હું તો ઝટ એની ભેળી જાઉં રે
હું તો ઝટ એની ભેળી જાઉં રે
ગુલાબમાં રમતી'તી
હે ગુલાબમાં રમતી'તી

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે
ગુલાબમાં રમતી'તી
હે ગુલાબમાં રમતી'તી
હે ગુલાબમાં રમતી'તી
હે ગુલાબમાં રમતી'તી