પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકર જાડો દેખાવા માટે તે ધાસ શરીરે વીંટાળીને ખાંધી લીધું, તેણે કહ્યું કે મેં તમને પ્રથમથીજ કહ્યું હતું કે મારા ડગલાની અંદર એવી એવી ચીજો છે કે મૂર્ખ માસને તે સ્માર્યે પમાડધા સિવાય રહે નહિ. જુએ ચ્યા કરે છે તે તમને બજારમાં જે કીમતે મળે તે નાથી સ્મુધી કીમતે પડશે. આ ઋણના કપડાની તો વાતજ કરતો નથી, હવે હું જાઉં છું; આપણો હિસાખ નક્કી કરવાને આવતી કાલે હું પાછો આવીશ, પણ તમારા મુનીને સ્માજ જેવી રીતે ખારણું વાસી અને અંદર આવવા દીધો નહિ તેમ કાલે ના કરે એવું કહેજો પછી જેમ્સના સામું જોઈને તે બોષો કે લે, સ્મા કપરું હું તારા માટે લાખોયું; મારી સાથેની તારી ઋાજની વર્તણુક હું મનમાં લા- વતો નથી. તને પણ હું હું મારો માણસ ગણુંકું, ઘણીવાર તેણે જેમ્સને કહ્યું કે ચ્યા કર્યું તુ તારે પહેરવા રાખજે અથવા વૈસી ભારજે. પણ જમ્મુ તે જરાએ નહિ ગણકારતાં બારણાસુધી જઈને તેનું કપડું તેને પાછું સ્માર્યું, જ્યારે તે સાથી ગયો ત્યારે મિ. કૅલે ગહોને કહ્યું કે ‘ કેમ જેમ્સ, તને એ એડમિરલ ગમતો નથી ? * જેમ્સે જવાખ દીવા ‘ સાહેબ! એ એક દાણચોર છે એ સિવાય એના વિષે ખીજી કાંઈ પણ મારા બણવામાં નથી અને તેટ લા માટેજ તેની સાથે કંઈ પણ સંબંધ રાખવાને હું ખૂશી નથી. કે લાયુકત ગુસ્સાવાળા ચહેરો કરી મિ. લેગહોન બોષો કે ‘હું ધો દિલગીર હ્યું કે તું ખૂશી નથી. મારૂં અંતઃકરણ પણ ખીજા માણસેના જેવુંજ છે, તથાપિ એ દાણચારની સાથે કામ પાડવાને મારૂ મન ઘણું લલચાય છે; અને જો હું ભૂલતો ના હોઊં તો એના સંબંધથી હું મ્યનમઁળ દોલત પેદા કરી શ્વેતારસુધી મેં કોઇપણ દાણચોર સાથે કામ પાડ્યું નથી; પણ મન્મથ શહેરમાં તેમની મદદથી ઘણાને પૈસાદાર થયેલા મ જોયાછે. જોને, આપણી પડોશી મિ, રેઇસ એમ કરવાથી કેટલો બવા પૈસાદાર થઈ ગયોછે ! ! જ્યારે મામ છે ત્યારે મારે મગર તારે ખીજાઓ કરતાં વધારે ડાઘા શા માટે થવું જોઇએ ? ઘણા ગૃહસ્થોનો એની સાથે સંબંધ છે ત્યારે એક દૂકાનારે તેમના કરતાં દોઢડાહ્યો થવાનું શું પ્રયોજન’ ર