લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
 
૧૧૦
 

૧૧૭ આજે કાણુ ચાંડાલ છે વેલણુ॰ : વ્યવહાર એને ચાંડાલ કહે છે એટલું બસ નથી? તમે તા એ હજાર વર્ષ ઉપર જે લેાકેાએ સકર કરેલા તેનું પ્રમાણ માગે છે? બાપુ : હા; વાત એવી છે કે ચાંડાલે વી જ ન શકે એવાં કાણ વિધાન હતાં. વેલણ॰ : એવું વિધાન કયાં છે? ચાંડાલેા માટે તે। શાસ્ત્રમાં અમુક રીતની રહેણીકરણી લખેલી છે. ચાંડાલે તે અસ્પૃસ્થેામાં ઊંચા દરજ્જાના છે. એથી ઊતરતી તે! બીજી પંદર જાતિ છે. બાપુ : તમે જાણેા છે. કેટલીક જાતિએ નષ્ટ થઈ ગઈ છે. એમ ઇતિહાસ કહે છે? વેલણ॰ : ના. બાપુ: તમારે ઇતિહાસના અભ્યાસ કરવા જોઈ એ. વેલણ : આ જાતિની હસ્તી અપ્રતિહત રીતે ચાલતી આવે છે. એ નષ્ટ થઈ છે એનું પ્રમાણ નથી. બાપુ : અપ્રતિહત ચાલતી આવે છે એમ બતાવી આપે. વેલણું : ચાખામેળા જેવા પાતાને ચાંડાલ તરીકે વહુવી ગયા. આ લેાકાને મથિતા એ હતા કે તમે મેાટા માણસ રહ્યા. મેાટા માણસે।ને ખીજા માણસે અનુસરે છે. અને તમે બુદ્ધિભેદ કા છે! એ ત્રાસદાયક છે. બાપુ ! હું તે બની શકે તે વિચાર અને હૃદય કહે એ પ્રમાણે આ પછી ગાહિલ અને બીજા મૌન પણ ધારણ કરું. પણ હું મારા વનારા રહ્યો એટલે શું કરવું? ત્રણ વિદ્યાથી આવ્યા. ગાહિલ : જન્મથી જે મળે છે તે વંશપરપરા ઊતરે છે, પણ મેળવેલું ઊતરતું નથી. સ્વપ્રાપ્ત ગુણા વંશમાં ઊતરતા નથી. તેા આપણે માનવું જોઈ એ કે લગ્ન શુદ્ધ રીતે કરીએ તે! ત્રણ હજાર વર્ષ પહેલાં જે શુદ્ધ ગુણા જાતિમાં હતા તે પાછા ક્રૂરી ઉત્પન્ન થઈ શકે. એમાંથી સુપ્રજનનશાસ્ત્ર ઉત્પન્ન થયું. આપ વર્ણાશ્રમધર્મનું પુનરુત્થાન કરવા માગેા છે એમ માનું છું. તમે કહે છે। સકર તા ચાલુ જ છે. પણ તેની સામે મારે કેટલાય વાંધા છે. (૧) મિશ્રણ હુ એઠું છે. અમારાં અઢાર ગામમાં ફર્યો છું અને તે અનુભવ ઉપરથી કહું છું કે ગામડાંમાં આવુ બહુ ઓછું બને છે. સદાશિવપેમાં બ્રાહ્મણેા જ રહે એટલે એમાંના ઘણાખરા બીજાના સબંધમાં જ નથી આવતા. ( ૨ ) તેાકરેા બહુ ઓછા પ્રમાણમાં છે. ( ૩ ) ઊંચનીચને ભાવ સ્ત્રીઓને વ્યભિચાર કરતાં