ત્યારથી જ — આંબેડકરના વિચારે ૧૨૧ કે અમારે પ્રાયશ્ચિત્ત કરવાનું છે. તમે અમારે ત્યાગ કરી જાએ તે! હું તેા ધારું કે અમે એ જ લાગના હતા. આ પછી આંખેડકરે કાયદામાજી ચલાવી : આ બિલમાં મંદિરપ્રવેશની વાત છે પણ પૂજાની જગ્યાએ પ્રવેશ કરવાની વાત આવતી નથી. દલિત કામના માણસને મૂર્તિ ઉપર ફૂલ ચડાવવા દેશે, અથવા ભાગતા થાળ ધરાવવા દેશે? માલવીજીએ તે। કહ્યું છે કે પૂજા કરવાનેા પ્રશ્ન જ ઉપસ્થિત થતુા નથી. બાપુ: મદિરપ્રવેશ પૂજાને માટે જ છે. પરંતુ કાયદામાં ભાષા બરાબર ન હોય તે સુધારી શકાય અને આપણે કહીએ કે પૂજાને માટે પ્રવેશ. માલવીછની બાબતમાં કચાંક કાંઈ ગેરસમજૂતી થઈ લાગે છે. તમે કહેા છે એવું એ કહે નહી. હિરજતેનાં ધરાવેલાં ફુલ, મીઠાઈ અથવા જાં નૈવેદ્ય સ્વીકારવામાં આવે જ. આટલી વસ્તુમાં આપણે એ સમત થયા કે તમારે સહુ હિંદુએ આગળ વિનવણી કરતા જવાનેા પ્રશ્ન જ નથી. કેટલાક સવળું હિંદુએ જ્યારે મને કહે છે, કે હિરજાને તે। દિરમાં આવવું જ નથી, ત્યારે હું કહું છું કે હિરજને આવવું હોય કે ન હેાય, તમે મંદિરનાં બારણાં તેમને માટે ખુલ્લાં કરા. તમારે જે કરવાનું છે તે તમે કરી ચૂકયા એટલે આત્મસ તેાષ તમારે મેળવી લેવે જોઈએ. તમારે માથે જે દેવું છે તે તમારે ચૂકવી દેવું તે એ, પછી લેદાર એને સ્વીકાર કરે કે એને ગટરમાં ફેંકી દે. પણ તમને હું કહું કે હું હિંદુ નથી એમ તમારે ન કહેવું જોઈએ. પૂના-કરારનેા સ્વીકાર કરવામાં જ તમે એ સ્થિતિ સ્વીકારી લીધી છે કે તમે હિંદુ છે. આમેડકર : મેં તેા રાજદ્વારી ભાગ સ્વીકાર્યો છે. બાપુ: તેમ કહેા તાપણુ તમે એ સ્થિતિમાંથી છટકી શકતા નથી કે તમે હિંદુ છે. આંબેડકર : અમે એટલું માગીએ છીએ કે અમારા મૌનનેા અન ન થવા જોઈ એ. પછી હું આપની વાત સ્વીકારું છું. બાપુ: હું એક ડગલું આગળ જાઉં છું. તમારી સ્થિતિ તમે તદ્દન અરાબર નહી રાખે તે! તમે એક ડગલું પણ આગળ વધી શકવાના નથી. મદિરપ્રવેશને હું આધ્યાત્મિક વસ્તુ ગણું છું જેમાંથી બીજી બધી વસ્તુએ કુલિત થશે. આંબેડકર : હિંદુ મન જ સીધી રીતે કામ કરતું નથી. રેલવેમાં અને બીજા સાર્વજનિક સ્થળે!માં અસ્પૃસ્યો તેમને અડે એને તેમને વાંધા નથી, ત્યારે એમને દરેાને જ કેમ વાધે! આવે છે ?
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૨૧
Appearance