લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
 
૧૨૩
 

આજે જ્ઞાતિએ ઉપર મારા હુમલા નથી ૧૨૩ છે. તેમની સામેને આ દુષ્ટ અતરાય નાબૂદ થાય અને તેએ હિંદુ સમાજમાં ભળી શકે એની સાથે જ તેએ સ્વર્ગમાં દાખલ થાય છે. ≥ જો: પણ તેએા છેક નીચી જ્ઞાતિના એટલે કે ચેાથા વના રહે તેમાં તમને તેા સતેષ છે. બાપુઃ જરાય નથી. પણ અત્યારે હું તેને માટે લડતેા નથી. કારણુ મારા મત પ્રમાણે તે વ માં ઊંચનીચના ભેદભાવને સ્થાન જ નથી. વ એ તમે કહેા છેા તેવી ઊભી નિસરણી નથી, એ તે। આડાં ખાનાં છે. તેમાં સૌને સરખું સ્થાન છે. ઊંચતીચના ભેદભાવ એ હિંદુ ધર્મના મૂળ સિદ્ધાન્તને તદ્દન અરુચિકર છે. અસ્પૃશ્યતે હિંદુ સમાજમાં દાખલ કરવામાં આવે તેની સાથે જ તે બહિષ્કૃત મટી જાય છે. વળી વણુ એ જ્ઞાતિ નથી. સર હેનરી મેઇને કહ્યું છે તેમ વણુ એ ધંધાની શ્રેણીએ (ટ્રેડ ગિલ્ડસ) છે. હિંદુસ્તાની જ્ઞાતિ' એ નામનું ભટ્ટાચાનું પુસ્તક જોળે. એમાં વર્ણના મૂળ અર્થ બહુ જ સ્પષ્ટતાથી સમજાવવામાં આવ્યેા છે. સૅ જો: તમે કેટલાંક વર્ષ ઉપર કહેલું કે છે, અને તેથી આવશ્યક છે. હમણાં એક બંગાળી તમે લખ્યું છે કે જ્ઞાતિએ નાબૂદ થવી જોઈ એ. જ્ઞાતિએ ધંધા પરત્વે મિત્ર ઉપરના કાગળમાં બાપુ: થાડાં વર્ષ ઉપર મેં કહેલું એની તમે જે વાત કરી છે. એ વષ્ણુ તે વિષે છે, અને બંગાળી મિત્રને લખેલું તે જ્ઞાતિ વિષે હતું. જોકે આજે હું જ્ઞાતિ ઉપર હુમલેા નથી કરતા. અસ્પૃશ્યતાનિવારણના કામને એની સાથે સબંધ નથી. એટલે જ્ઞાતિએ નાબૂદ કરવાની લડત ચલાવનારાઓને હું કહું છું કે તમારે માટે મને માન છે પણ આજે તમારી સાથે જોડાવાનું તમે મને કહેરોા નહીં. જ્ઞાતિએ અડચણરૂપ છે. તેનેા ઉપાય પણ થવા જોઈએ. પણ આજે તે! હું એક ઝેર સામે, એક પાપ સામે લડી રહ્યો છું. હું મારી દીકરી અમુક માણસ સાથે ન પરણાવું તેમાં શું મેં પાપ કર્યું ? જરાયે નહી, પણ હું એક માણસને કહું કે તું અસ્પૃશ્ય છે, તું બહિષ્કૃત છે, તું પાપયેાનિ તે તેમાં હું માનવતા સામે માટું પાપ કરું છું. સ્ટે તે એ ખરું. પણ આમ કરીને તેા તમે એ લેાકેાને એક પગથિયું જ ઊંચે ચડાવેા છે. બાપુ: ના, તેમનું આખું રૂપાન્તર થાય છે. સ્ટે જો: પણ એ કાંઈ એક અધુસમાજમાં દાખલ થતા નથી, જેમ ઈશુને પૂજનારા બધા એક સમાજ હોય છે તેમ.