૧૯ અસહકાર ક્યાં હેચ અને કયાં ન હાય છું. મહાત્માજી જેમ કહેશે તેમ કરીશ. આપણેા તે આજને સબંધ છે ? જાતા સબધ છે. કહીને બાપુ બિલ જેટલું કાપી નાખવા માગે તેટલુ કાપી નાખવાને તૈયાર થયા. ૦-૩-૬ માંથી એછા કરીને ભાવ ૦-૩-૧ ડરાવ્યા. અને એમ વર્ષના રૂા. ૧૫૦૦ જેટલા ઘટાડા કરી આપ્યા. બાપુને કહે મેલા સાહેબ, હવે સતેાષ થયા? બાપુ કહેઃ જીએ આ તે ગરીબનું કામ છે. એમાં સ ંતાષની વાત ન પૂછો. હું તેા કહું અધેા કાગળ મફત આપે।. પણ એમ થાય? હા, એક માગણી કરું, આ ગરીબના કામમાં તમે બિલકુલ નફે ન લેા એમ માણું ખરા. ભલા પારસીએ કહ્યું : એક પાઈ નફા રાખ્યા છે, પણ તે એટલા જ માટે કે ભવિષ્યમાં ભાવ વધવાના છે. પણ ભલે સાહેબ, આપને હેાકમ છે તે। ત્રણ આના રાખેા. લેડી ઠાકરસી પાસે શાસ્ત્રીને લેવા લઈ જવા માટે મેટર રાખીને રાજના ત્રણ રૂપિયા એ બચાવ્યા ! હરિજન માટે ગમે તેટલી ભિક્ષા મગાય. રાત્રે હરિજનના કામની વાર્તા કરતાં વલ્લભભાઈ કહે: આ દેવદાસ અને રાજાજી ઍસેમ્બ્લીમાં ગયા એ મને જરાય ગમતું નથી. એ લેાકેા ગમે તે સંભળાવશે. જેની ઍસેમ્બ્લીમાં ન જવા દેવા માટે બૈરાંએ પાસે પિકેટિંગ કરાવેલું. એની મદદ લેવા જવું એ તે બહુ શરમભરેલુ લાગે છે. આ તે નહેાતું જ થવું જોઈતું. બાપુ: એમાં કશું ખાટું નથી થતું, ભલેને એ લેકે મશ્કરી કરતા. ધ એકાંગી હોતા જ નથી. જે કારણે આપણે ૧૯૨૧માં અસહકાર કરેલા અને ધારાસભાનેા બહિષ્કાર કરેલા તે જ કારણે આજે એની સાથે સહકાર કરીએ. જે સત્યાગ્રહ તે દિવસે અસહકાર કરવામાં હતા તે જ આજે તેમની પાસે જવામાં છે. ગીતામાં કમ અકની જે વાત કરી છે તેવી ગહન આ વાત છે. ભલેને ત્યાં કશું ન થાય અને એ લેાકેા બિલ ઉડાવી દે. આપણે એ પણ એક જોવા જેવું થઈ પડશે. ઈશ્વર જે જે પગલાં સુઝાડતા જાય છે તે પ્રમાણે કરતા જાઉ છું. જીએની, આજે પ્રવૃત્તિની વ્યાખ્યા એક કાગળમાં આપી દીધી એ એના સવાલાના જવાબમાં જ નીકળી ગઈ. વિચારની ઘટમાળ ચાલ્યાં કરે એ પ્રવૃત્તિ. હું એવા છું જ નહીં કે ચેાપડી ઉઘાડી કે તેમાંથી જવાબ મળ્યા. મારી આગળ તે વ્યાવહારિક પ્રશ્ન આવીને ઊભેા રહે કે તેને જવાબ મને તુરત મળી રહે છે. આ પ્રશ્નના જવાબમાં એક વાતની ખાસ નોંધ લેવા જેવી છે. આ કાયદા કરાવવા અને એને માટે ધાલાવેલી કરવી એમાં બાપુના પેાતાના
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૨૮
દેખાવ