સ્ટેન્લી જોન્સની મુલાકાતની તેધ વિષે ૧૩૧ ખાપુ કહેઃ ત્યારે કેટલાય મહિના આ લોકેાનું તેલ માંસાહારીએને જ મળ્યું ના? હું : કેટલાય મહિના? કેટલાંય વર્ષો! આવાં અધેર કેટલાંય ચાલતાં હેરશે. ૮-૨-૨૨ સ્ટેન્લી જોન્સની સાથેની વાતનેા સાર મેં ‘હરિજન માટે તૈયાર કર્યાં હતા, તે બાપુને અરેાબર ન લાગ્યા એટલે ખૂબ ઊકળ્યા : આવી રીતે તમે તેોંધ રાખે! તેમાં ગભીર જોખમે જોઉં છું ! તમે આવી તેધા રાખેા અને પછી તે મારા મૂઆ પછી છપાય, લેાકા કહે એ તોંધ લેનાર ગાંધીજીની નજીક હતા, પ્રામાણિક માણસ હતા એમાં ભૂલ હેાય જ નહી. મે એ જોયેલું હાય જ નહી' એટલે ભયકર અનથ જ થાય તે? અને એમ તેા તમે ઢગલા લખ્યું હોય તે બધું આવું હોય તે પછી મૂઆ જ પડચા ના ! એટલે તમારે ચેતવું રહ્યું ! કાં તે તમારે તેોંધ લેવી જ નહીં, અને પેાતાની જ ભાષામાં ટૂંકી તેાંધ પાછળથી લખી નાખવી. આમાં તે! તમે વિચાર કર્યા વિના જ આખું લખી કાઢયું છે. એ રિપાટ કાઈ વાંચે તે તેને લાગે કે આ ગ્રામેાકેાન રેકર્ડ ખેલે છે. એવાં ગ્રામેાફીન રેકર્ડ આપણે ન જોઇ એ. એ કદાચ ગુજરાતી ભાષામાં ચાલે પણ અંગ્રેજીમાં ન ચાલે. મેં કહ્યું : એક એ સ્થળે મને શંકા હતી ત્યાં મેં એ ભાગ માર્ક કરેલા છે, બાકીના ભાગમાં એકની એક વાત કરી આવે છે તે ટૂંકાવી શકાય એમ સમજું છું. પણ કચાંય અનેા અનથ થાય એમ હું સમજતા નથી. વળી આ વસ્તુએ જેમની તેમ છપાવવાને કાઈ દિવસ ઇરાદા નથી, અગાઉ કશું આપને બતાવ્યા વિના છાપ્યું નથી અને આમાંનું કાં બતાવ્યા વિના ન છપાય એવી મારી ઉમેદ છે. બાપુ : પણ હું અને તમે અંતે ઐચિતા મરી જઈ એ તે? હું: તેા એ કદી ન છપાય એવી અગાઉથી પેરવી કરી જઈ એ. દિવસના આ વિષે ત્રુટક ત્રુટક ઘણી વાતા થઈ. બાપુએ પેાતે એ વાતને જે સાર લખાવ્યેા તે આખી સ્વતંત્ર વસ્તુ હતી. તેમાં પેાતાના જવાબના મુખ્ય મુદ્દાઓ ખીલવેલા હતા. મેં આપેલા સારમાં કશે। અનથ નથી થતા એમ હજુ હું માનું છું અને એ વિષે બાપુની સાથે ચર્ચા કરવાની ઊભી છે. અનેક માણસેા આવતા હોય તેની સાથેની વાતા, તેાંધ રાખ્યા
- આ પુસ્તકમાં મહાદેવભાઈની ભેાંધ જેવી છે તેવી જ આપી છે. ગાંધીજીના
લેખ માટે જીએ હરિજન પુસ્તક ૧, અંક ૧, પા. ૨.