મ'દિર, મસ્જિદે અને દેવળે ૧૩૩ છું, પણ તમારા સહકાર લઉં છું. પણ જો તમે મને કહેા કે કાલે મારી સાથે સિનેમામાં ચાલ અને હું ચાલું તે મેં તમારી સાથે સહકાર કર્યો અથવા તમને સહકાર આપ્યા. મને ! સેંકડા વસ્તુ એવી પ્રિય છે કે જેમાં સરકાર મને સહકાર આપે તે હું એ સ્વીકારું. આ પછી મેં પૂછ્યું : આ મુંબઈની પ્રતિજ્ઞા છે તેમાં લેાકેા આ ધારાસભાએ પાસે પણ રાવ કરાવી શકે તેા કરાવે એવી પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાના પાલનને માટે પણ એ લેાકાએ સહકાર ન કરવેા જોઈ એ ? બાપુ: હા; એ તે કરે પણ મારાથી શી રીતે થાય? એટલે તમે જે કહે છે એ એને જવાબ નથી. મારા જવાબ તેા મે' જે ઉપર કહ્યું એ જ છે. હું તેા હમેશાં સહકાર માગી રહ્યો છું. વિલાયત ગયા ત્યારે કેટલાક કહેતા હતા તે કે ત્યાં શું કામ જતેા હશે? મેં કહેલું મારું કામ તે આપણા આખા કેસ મૂકવાનું છે. એ એ લાકે સ્વીકારે તે! આપણે એની સાથે કાંઈ અસહકાર તથી. અપેારું મંદિર અને દેવળેા વિષે બાપુએ વાપરેલા વાકય વિષે શાસ્ત્રો કહે : હું તો કહું છું કે સંસ્કારનાં કેન્દ્રો તરીકે મદિરાનું સ્થાન દેવળે કરતાં ઘણું માટું છે. મદિરાની આસપાસ કળાનું જે વાતાવરણ હોય છે તે દેવળેાની આસપાસ નથી હતું. બાપુ : આ વાત બરેાબર નથી. હું તમારી સાથે સ ંમત થઈ શકતા નથી. મેં કેટલાંક સુંદર અંગ્રેજી દેવળેા જોયાં છે. લેાકેાએ પેાતાની બધી કળા એના ઉપર હાલવી દીધી છે. દિરાને હું તે એ રીતે વધારે મહત્ત્વનાં ગણું કે દેશના એક છેડેથી બીજા છેડા સુધીના લેાકેાને એ એકતાના સૂત્રથી આવે છે. સમાનતા પેદા કરનારું એ એક બળ છે. ગરીબ અને તવગર, વૃદ્ધ અને યુવાન સેકડે! માઈ લેા ચાલીને ત્યાં યાત્રા કરવા જાય છે, અને એક જ મ ંદિરમાં એકઠાં મળીને પૂજા કરે છે. એ રીતે મસ્જિદેાનું સ્થાન પણ મદિરના જેવું જ ગણાય. લેાકાને એક કરનારું એ મેટું બળ છે. આ પછી આંબેડકર ઉપરના બાપુના લેખ વિષે ચર્ચા ચાલી. અવણૅ અથવા વબાહ્ય એ વણુની જ આડપેદાશ છે એના જવાબમાં બાપુએ લખેલું : ‘ અંધકાર એ પ્રકાશની છે અથવા અસત્ય એ સત્યની છે તે કરતાં વિશેષ નહીં.' મે આની સામે વાંધા લીધા અને આ ઉપમા બરેાબર નથી એમ જણાવી કહ્યું કે ન્યાતને તમે અદકેરું અંગ કહેતા હા તે તેા એ પાકમાં ઊગી
- જીએ હરિજન,' પુ. ૧, અંક ૧, પા. ૩