લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
 
૧૩૭
 

સાલીજીની કાચ પદ્ધતિ વિષે ૧૩૭ સતેાષ એ દિવસ ઉપર પ્રગટ કરેલાં, તેણે વળી છંદ તૃતીય' કાઢવું, અને આપુને આખા પ્રકરણમાંથી હાથ વાઈ નાખવા પડયા. અહિંસાના વિજયના રાજ નાના નાના દાખલા તેા અન્યે જ જાય છે. સનાતન ધર્માં એજન્સીવાળાએ પાતાના કાગળમાંથી પેાતાના ફોટોગ્રાફ કાઢી નાખ્યા, પછી એની આસપાસની વેલ કાઢી નાખી, અને આખરે તદ્દન સાદા કાગળા ઉપર લખવા માંડયુ. એટલા પૂરતી અંગે બાપુની મીઠી ટીકાને અમલ કર્યો. એથી ઊલટું જેમ જેમ બાપુ મીઠાશ વધારતા જાય છે તેમ તેમ . . . કડવાશ વધારતા જાય છે. પણ ખરી રીતે એમ કહેવું જોઈએ કે એ જેમ જેમ કડવાશ વધારતા જાય છે તેમ તેમ બાપુ મીઠાશ વધારતા જાય છે. જોઈ એ છે આખરે કેણુ જીતે છે ? અપેારે કાદડરાવ આવ્યા. તેમણે નીલાનાગિનીની અનેક વાતા સંભળાવી. એને સદેશેા લઈ ને એક જણેા આવ્યેા. તેની ભાવુકતા અને ઘેલછા અને નીલાના કાગળમાં બાપુને મારા પૂજય દીકરા ( My revered Son) કરીને સમેધન એ બધું નીલાને વિષે બાપુને ઠીક ઠીક ભરમાવનારું થઈ પડયું. લક્ષ્મણ શાસ્ત્રી જોષી માલવીયજીનેા કાગળ લઈ તે આવ્યા. લાંબા કાગળનેા સાર એ હતા કે સનાતન ધર્મનું તમે ઇચ્છતા હતા તેમ પતી ગયું છે. પણ હવે ઉતાવળ ન કરેા. મુંઅઈ તેા રાવ પાળવા છે પણ તમે સત્યાગ્રહની વાતા કરે છે તે કરારતા ભંગ છે, અને આ કાયદા તે નકામા છે. આપણાથી ધર્મની બાબતમાં કાયદા કેમ માગી શકાય ? માલવીયછની કાર્ય પદ્ધતિની વાત કરતાં લક્ષ્મણ શાસ્ત્રી કહે : એમની સાથે કામ કરવામાં તે। અડચણ ન આવે, પણ જે વાતમાં તમારી સાથે અર્ધી કલાક જાય તેમાં માલવીયજીની સાથે એ દિવસ જાય ! કાયદા વિષે લક્ષ્મણ શાસ્ત્રીને માલવીયજીએ પણ કઈક બુદ્દિભેદ કરેલા જણાયેા. એમને તે સ્વભાવ પ્રમાણે લક્ષ્મણુ શાસ્ત્રીને પેાતાની વિદ્યાપીઠ માટે રાખી લેવા હતા ! પણ આમણે કહ્યું : મારું પેાતાનું વિદ્યાલય છે. હું આમ રસ્તામાં રેઢા પડચો નથી ! લક્ષ્મણુ શાસ્ત્રીની સાથે વાત કરવાને બીજો સમય આપવેશ પડયો. કારણ જાનકીબાઈ, શાન્તાબાઈ, અને ગામતીબહેન આવ્યાં હતાં. એમની સાથે બહુ વાતેા કરી. કેટલાંય બાપુતી પાસેથી અનેક પ્રકારનું આશ્વાસન મેળવી રહ્યાં છે. સંતપ્તાનાં સ્વસ રારળમ્ | શાસ્ત્રી (નવા) મને કહેતા હતા કે બાપુ મને ઘર વિષે પૂછતા હતા. મે કહ્યું, ત્રણ ધર છે તેમાંથી એક પસંદ કરી લઈશ.