સીને માર ખાઈને તા નાચીએ ૧૪૧ પ્રેમ રાખે છે, તે જ્યારે હારે છે ત્યારે માને છે કે હું કહું છું તેમાં કાંઈક તથ્ય હોવું જોઈ એ.” અણેના જવાબમાં હું સેનાપતિ રહ્યો નથી. હું તો મૃતદેહ છું. મારું સિવિલ મૃત્યુ થયું છે એટલે હું સેનાપતિ મટચો છું, એટલું જ નહીં પણ પ્યાદું પણ નથી. તમારા સેનાપતિ અને પ્યાદાં બધાં બહાર છે. સ શય- વાળાને મેં કહ્યું, યોધ્રુવાળ પરિત્યજ્ય વગેરે. આના કરતાં વધારે સ્પષ્ટ કાણુ કરે? સરકારે મારા વચનેને અ ભરેાબર કર્યો છે.” - કેટલીક વાર આપુ એક એ વાકચમાં અદ્ભુત સત્ય સૂત્રરૂપે કહી દે છે. જાણે એવાં સત્ય એમની વાણીમાંથી અનાયાસે ખરી પડે છે. ઊર્મિલાદેવીને પચાસમા જન્મદિવસ નિમિત્તે લખેલા કાગળનાં આટલાં બેત્રણ વાકચ જ લાઃ “ શરીરના આરામને અધિકારી કાઈ નથી. આત્માનેા આરામ હમેશાં શકય છે. પેાતાનામાં એવા સંકલ્પ જોઈ એ. આ અનાસક્તિયેાગ. અનાસક્તિથી કામ કરે તે શરીરથી થાકે નહી, થાકે તેા તરત સૂઈ જાય અને અપાર આરામ મેળવી લે. અનાસક્તિને લીધે આત્માને તે આરામ જ રહેવાના.” ... પેાતાની સ્રીથી ત્રાસીને, બહેન અને બીજી એ ઘરમાં રાખેલી છેાકરીએતે સ્ત્રીએ રાખેલા મારા ન પીડે માટે પઠાણુ રાખવા ઇચ્છે છે. એને બાપુએ લખ્યું : “પાણુ રાખવાનું તે ભૂલી જ ગયા હશે!. પેાતાની સ્ત્રીને હાથે માર ખાઈ એ તે રાત્ર ન આવે તે નાચીએ. સ્ત્રીએાને મારનાર પતિ સેકડે જેટલા નીકળશે તેટલી દશ હજારે પણ એક સ્ત્રી નહીં નીકળે, જે પતિને મારતી હાય કે મરાવતી હાય. ભલે એ અલ્પ સંખ્યા- માંની હાય. તમે જે જ્ઞાન શીખ્યા છે તેને ઉપયાગ કરજો.” આ દલીલ અહિંસાના વ્યવહારમાં કેટલી વ્યાપક કરી શકાય ?
આંબેડકર અને · ટાઈમ્સ'નાં સ્ટેટમેન્ટ કે ગુરુવાયુરની મતગણતરી ગાંધીના ઉપવાસની ધમકીથી સફળ થઈ, એની સામે કેળકર વાંધા લે છે. કહે છે કે જે ઉપવાસ થવાનેા છે તેની શી વાત? એમ તેા ગાંધીની હયાતીમાં કાઈ મત- ગણતરી ખરી થઈ જ ન શકે! ૨૪-૨-૨૨ કેળકરને ખબર જ નહેાતી કે નાના બિલમાં મંદિરને નિર્દેશ જ નથી. આ બિલને પાયે એ જ વસ્તુ છે કે અસ્પૃશ્યતાની સાથે રાજ્યને સબંધ નથી.