કોના આશ્રય સનાતનીઓએ લીધેા છે ૧૪૩ માણસ કાયદાને આશ્રય લઈ બહુમતીના અભિપ્રાયને અમલમાં મુકાતા રોકી શકે. મદુરાના ટ્રસ્ટીએને દાખલેા લે. આ મુદ્દા ઉપર મેટી બહુમતીથી એમની ચૂંટણી થઈ છે. છતાં એ લેાકેા મદિર ઉધાડી શકતા નથી. અત્યારના કાયદાએ લેાકમતની પ્રગતિ અને વિકાસ રેાકી દીધાં છે. અસ્પૃશ્યેાને કાયદાથી અળગા રાખ્યા છે ત્યાં કશી જ પ્રગતિ શી રીતે થઈ શકે ? કાયદા એમ કડે કે ‘તમારે મંદિર ખુલ્લાં મૂકવાં જ પડશે ’ એવું હું માગતા નથી. પણ બીજાએને અંતઃકરણુની સ્વતંત્રતા તે આપવી જોઈ એ તે ?
કેળકર : ધારા કે એ વરસ તમે ખમી જાએ! અને એટલી વારમાં મદિરપ્રવેશને જીવતાજાગતા સવાલ બનાવી દે. અત્યારના ધારાસભ્યા આ મુદ્દા પર ચૂંટાઈ ને આવ્યા નથી. સારડા બિલ વખતે અણુએ એવા મુદ્દો ઉડાવ્યા હતા કે રાજ્યે વ્યક્તિએને લાગુ પડતા કાયદાની વચ્ચે આવવું જોઈ એ નહી. હું એમ તેા નથી કહેતા. મે તેમને એમ કહેલું કે હિંદુ લો એ વ્યક્તિને લાગુ પડતા કાયદા છે, દત્તક અને લગ્ન એ સંસ્કારેા છે, પણ એની સાથે જ સિવિલ હકા જોડાયેલા હોય છે. એ બાબતમાં કાંઈ તકરાર પડે તે કાયદાની અદાલતમાં એ લઈ જવામાં આવે છે. દત્તક પુત્રને પિંડ આપવાની પડી હોય છે તેના કરતાં વારસાની મિલકત લેવાની વધારે પડી હાય છે. અદાલત મુસલમાન જોની બનેલી પણ હાય છતાં તેમના ચુકાદા સ્વીકારવામાં આવે છે. મેં અણેને કહેલું કે તમે હિંદુએને કાયદાની અદાલતમાં જતા રકતા હૈ। તે મારી પાસે કશે। વિકલ્પ સૂચવવાનેા નથી. અણે સંમત ન થયા. આજે તેએ પણ આ બિલેાની વિરુદ્ધ છે. છ ચૂંટણી વખતે આ વસ્તુતે મુખ્ય મુદ્દો બનાવવા તે એ. સનાતનીઓની તમારી સામે ફરિયાદ છે. તેઓ કહે છે, આ લેાકા એ મુદ્દા પર ચૂંટાયેલા નથી. અને એમની આગળ તમે આ બિલ લાવા છે તેમાં અમને નુકસાન છે. એટલે તમે ખોટા વખત પસંદ કર્યાં છે. or બાપુ : આ વસ્તુ એવી છે કે એ મુલતવી રાખવી આપણને પેાસાય જ નહીં. તમે કહેા છે! તેમ સનાતનીએએ પેાતે જ કાટ તે ચુકાદા મેળવ્યા છે. એ ચુકાદાના ઉપાય આપણે કરવા જ જોઈ એ. શુદ્ધ ધાર્મિક રિવાજના પ્રશ્નને લઈ તેએએ કાટ પાસે લઈ જવાનું પસંદ કર્યું. તેઓએ આ કૃત્ય કરેલું છે એટલે તેએ આપણને ન કહી શકે કે મારા પોતાના પૂરતી ત્રીજી (સ્વરાજ્યની) જ લડત ચાલી રહી છે ત્યાં સુધી મારે રાહ જોવી જોઈ એ. સ્વરાજ્યમાં પણ ધાર્મિક બાબતમાં પામેન્ટના કાયદાનું રક્ષણ લેવા હું ઇચ્છું નહીં.