લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
 
૧૪૯
 

હરિજતાની ચેારાશી ૧૪૯ વલ્લભભાઈ : પણ હવે સકયુલેશનમાં ગયા પછી પ્રયત્ન શા કરવાને ? અને પછી તમે શું કરશેા ? બાપુ : એ આજથી શું કહેવાય? વિચારશું અને જે કરવા ચેાગ્ય લાગે તે કરશું. સૂઝી રહેશે. આપણે આટલે સુધી કર્યુ અને મદિરા નથી મૂલ્યાં, તેમાં શું? એકે પગલું વ્યર્થ નથી ગયું. કશી હાર નથી ખાધી. જ્યાં સુધી આપણું મન હાર્યું નથી ત્યાં સુધી હાર કાં છે? અને તમે એ જુએ છે ખરા કે હું હિરજનનું કામ મૂકી દઉં તા આંબેડકર જ મારા ઉપર તૂટી પડે? ખીજા જે કરડા મૂંગા હરિજન છે તેનું શું થાય? વલ્લભભાઈ : એનેા પ્રતિનિધિ કહે છે કે મંદિર નથી જોઈતાં. એને પ્રતિનિધિ તરીકે તમે સ્થાપ્યા. અને હવે એમ ન કહી શકા એ પ્રતિનિધિ નથી. બાપુ: હું પ્રતિનિધિ છું ના? અને એ લેાકાની ગરજ હું જાણું છું ના? મદ્રાસમાં હિરજનેાની પણ એક ચેારાશી છે! જેમ બ્રાહ્મણાની તેમ આમની પણ ચેારાશી. એમાં કેટલીક જાતિને તે નાશ થઈ રહ્યો છે. કેટલાકની વસ્તી હારથી એ હાર રહી નથી, કેટલાકની તેા સા પણ નથી. શાસ્ત્રીની પાસે કેટલાકની માહિતી મેળવતાં આટલી ખબર પડી. પયન’ નામની અંત્યજોની હલકામાં હલકી કહેવાતી જાતિ છે. એની વસ્તી અગિયાર લાખ છે. પણ એના ધેાબીએ તરીકે કામ કરનારાની પુતીરેવજ્ઞાન નામની જાત છે. તેની વસ્તી ચુ'મેાતેર રહી છે. કારણુ? એ ચેની લેાકાના એવેા સખત બહિષ્કાર છે કે એ બાપડા રાત્રે બે વાગ્યે પપૈયનેતાને ત્યાં જાય છે, પરૈયતાએ બહાર કપડાં રાખી મૂકેલાં હાય તા ધેાવા લઈ જાય છે અને ખીજે દિવસે રાત્રે બહાર ધાઈને મૂકી જાય છે! બાર વાગ્યાથી મેડા જાય છે કારણ બાર વાગ્યે જાય તે તેવારે કાક તા જાગતું ાય ! આથી ઊલટું ‘ વલ્લુવાન’ નામની અસ્પૃસ્યાની જાત છે જે અસ્પૃશ્યાના ગાર છે. તેની વસ્તી હજી આગમા! હજાર છે અને ટીક ટકી રહ્યા છે. શિકારીએ અને પાધિઓને વાલ્મીકિ કહે છે. જે વાલ્મીકિના રામાયણમાંથી બ્રાહ્મણીએ દર શનિવારે એક પ્રાર ંભિક પ્રકરણનું પારાયણ કરે છે, એ આ જ જાતને. એ લેાકેાની વસ્તી ૪૨૦૦ જેટલી રહેલી છે! પ્રૂફ સુધારવાની અને છાપવાની વાત નીકળતાં બાપુ કહેઃ લેડ નાખવાની અને કાઢવાની પ્રથા આપણે ત્યાં જ છે એમ નહીં. હટ સ્પેન્સર જેવાનાં પુસ્તકમાં મેં એ જોયું છે. મને લાગે છે કે એ માણસને