ફનામાંયે કસાઈ છે” ૧૫૭ તામિલ છાપું સુધર્મ' ગુજરાતી સનાતન ધર્મ પત્રિકાના તામિલ અવતાર કહી શકાય. કદાચ એમાં ગુજરાતી પત્રિકા જેટલી બીભત્સતા કે નિલજ્જતા ન હેાય. જોકે રાજગેાપાલા- ૨૨-૨-૩૩ ચા વિષે તે ઘણુંયે એવું આવતું હરશે, જેમાં વિવેક કે મર્યાદાને। છાંટા ન હોય. આમાં વળી દરેક અકમાં એક કાર્ટૂન આવે છે. એક કાર્ટૂનમાં વર્ણાશ્રમધર્માંતે ગધેડા કલ્પ્યા છે, અને એ થકી ગયા છે છતાં તેની પાસે વધારે કામ લેવાને માટે ગાંધીજીને એણે ડફણાં મારતા ચીતર્યા છે. ગધેડા આપડેા કાદવમાં ખૂચ્યા છે અને ભૂકે છે! ગધેડા તા ઘેાડેા ન થાય એમ ગાંધીજીને સલાહ છે. " એક વેયિા પડિત શાસ્ત્રી શ્રીસુબ્રહ્મણ્યમ્ ૯–૧–’૩૩ તે દિવસે બાપુની મુલાકાત લઈ ગયા હતા. તેણે મુલાકાતનેા સાર એમાં આપ્યા છે. પેાતે જેટલી બાબતેામાં એવકૂફ બન્યા છે તે વાતે જ ઉડાવી દીધી છે અને બાકીની અધી આપીને એમ બતાવવાના પ્રયત્ન કર્યાં છે કે ગાંધી હરીલા છે! એમાં ભાગવતના “ શ્વારોઽવિ નૂત સત્રનાય “તે વાળા શ્લાકમાં અવિ એ કેવળ અત્યુક્તિના અમાં જ છે એ બતાવવાને માટે નમૂનેદાર દલીલે કરી છે! એક પતિ પેાતાની પત્નીને કહે : “ તારા કરતાં તેા ગધેડીની સાથે હું વધારે સુખી થાત' એને અથ એવા ઘેાડે! જ થાય કે ગધેડીની સાથે રહે તે તે સુખી થાય ? તેમ જ આ છે, અને એમાં ભક્તિના માહાત્મ્ય વિના બીજું કશું બતાવવાને હેતુ નથી ! રાત્રે લક્ષ્મીદાસે મેરારભાઈની આપેલી ખબરની સરદારે બાપુ આગળ વાત કરી. મેારાર પટેલે ઊભા પાકનેા નાશ કર્યો અને પછી પકડાયા. શા સારુ સરકારના હાથમાં કશુંય જવા દેવું ! બાપુ કહે : એટલે તે એણે રજપૂતાની જેમ કર્યું. પછી કહે : મણિલાલની પેલી ગઝલના શબ્દો યાદ છે તે ! · ના કરવું ના થાવું,' મે લીટી પૂરી ઃ
નામાંયે કમાઈ છે; મરીને જીવવાને મત્ર દિલબરની દુહાઈ છે.' બાપુ કહે ઃ જ્યારથી એ વાંચવામાં આવી ત્યારથી એ યાદ રહી ગઈ છે. નીલાનાગિનીને કડક કાગળ લખ્યા હતા. એ આઈ હિંમતપૂર્વક કાગળના અક્ષરનું પાલન કરીને ચાલી આવી. બાપુએ એને એક પછી એક સવાલ પૂછવા માંડયા. જેમ કાગળનું એણે માઠું નહતું લગાડયું' તેમ જ આ સવાલે નું પણ બિલકુલ માઠું ન લગાડયું. અને દરેકના હિંમતપૂર્વક નિખાલસપણે જવાબ આપતી ગઈ. એના પાશાકમાં, એના હાવભાવમાં જરાય ઉછાંછળાપણું ન લાગ્યું. એનું સૌંદર્ય પણ માહક કે આકર્ષક કે