લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
 
૧૬૬
 

કામ કરતાં કરતાં જ વિચારું છું શકે? ડૂબતા ડૂબતાને કેમ બચાવી શકે? વિષયી વિષયીને કેમ નિવિષય કરી શકે? એમ સીધું પ્રમાણ બાંધી શકાય છે.'

સાંજે તેલ ચેાળતાં છગનલાલ કહે કુંભકામમાં મદિરપ્રવેશની સભાએ ઉપર મનાઈહુકમ થયા છે તેનેા પણ ભાગ ન થઈ શકે ? બાપુ કહે : તેને ‘ પણ' એટલે શું ? “આપણે અસ્પૃશ્યતાની લડતમાં સવિનયભંગની કયાં છૂટ રાખી છે? અને આ હુકમ તા હજારો માણસ જ્યાં એકઠાં થાય છે ત્યાં લાગુ પાડવામાં આવ્યેા છે. ત્યાં શાંતિને ભંગ થવાને સાચા ડર હાઈ શકે છે. વળી સનાતનીએ તેા હવે ગુંડાઓ રાખે છે, એમને તેાફાન કરવું છે. તે આપણે એમને તફાન કરવાની કેમ તક આપીએ ? આ લડત અહિંસાની છે, તે આ પ્રસંગે તે ખાસ આપણે બતાવી શકીએ છીએ. આજે રહેવાના યાર્ડમાં જતાં જેલર પૂછે: આપને કામ તે બહુ રહેતું હશે ? -૨-૨૨ બાપુ : હા, છાપું કાઢવું, કાગળેાને પહેાંચી વળવું, માણસાને મળવું એમાં વખત તે ખૂબ જાય જ ના? જેલર : વિચાર કરવાનેા પણ વખત નહીં મળતા હોય ! બાપુઃ સાચું. પણ મારી આખી જિંદગી એમ જ ગઈ છે. મે કામ કરતાં કરતાં જ વિચાર કીધા છે. વિચાર કરવાને માટે મે' સમય લીધેા છે એવું બન્યું નથી, અને મને લાગે છે કે કાઈ માણસ એમ સમય મેળવીને વિચાર કરવા બેસે તા કઈ નવા વિચાર ન સૂઝે. મારે પેાતાને વિષે તે કહું કે હું તેા એકના એક વિચારના વમળમાં ચડી જાઉં. આ જ વિચાર ડંકન ગ્રીનલીસને લખેલા કાગળમાં ધ્વનિત થતા હતાઃ “ નવા આવનારાને અમારા કાર્ય ક્રમ કઠણ લાગે છે. આ પૃથ્વી ઉપરના કરાડે લેાકા જેવું જીવન ગાળે છે તેવું ગાળવાનેા અમે પ્રયત્ન કરીએ છીએ, એ લેાકેા દિવસભર વૈતરું કરે છે. તેમનાં શરીર જ્યારે મહેનતમજૂરી કરતાં હાય તે વખતે જ તેમને વિચાર પણ કરવાને હાય છે. રાજને કાર્યક્રમ સ્વાભાવિક થઈ જાય ત્યારે તે આનદદાયક થાય છે અને ગંભીર વિચારણામાં પણ આડે આવતા નથી. પણ બધી જાતના વિચાર કાંઈ ઉપયેાગી હાતા નથી. આવશ્યકતા સ્પષ્ટ વિચારણાની છે. એ તેા સતત યજ્ઞ એટલે કે બીજાની સેવા માટે શ્રમ કરવામાંથી જ આવી શકે. તેલ ચેાળાવતાં આપુ કહે : આજે ચંદ્રમા સરસ દેખાય છે. એને તે હિલાલ જ કહેતા હશે ને?