૧૩૮ સીઓને અભ્યાસપરાણુ અનાવવાની જરૂર રસ્તે ટ્રેનમાં તમે અનેક કામ ઉકેલી લેા તેમાં શુ ખાટું? ઊલટું એ તે એક કામ અને દેા કાજ સાધ્યાં કહેવાય. બાપુ આજે ગમ્મત કરીને કહે : સાવરકરે આંદામાનમાં કેટલાં વરસ ગાળેલાં? અમારામાંથી કાકે કહ્યું : ચૌદ. બાપુ : એહા, ત્યારે આપણે તેા હજી ચૌદ વરસમાંથી એક જ ગયું ના હજી તેર વરસ ખાડ઼ી છે. મેં કહ્યું : એટલે તેર વરસ આપણને સૌને ઈશ્વર જિવાડશે એ પણ નક્કી જ ના? બાપુ : એ તે। આપણને અહીં રાખવા હાય તેા જિવાડશે જ તા. પછી કહે ઃ એ લાકાતે કશું આપવું નથી, આ લેાકેામાં કશું વધારે માગવાની તાકાત નથી. શા સારુ એ લેાકેા આપણને છેડે ? છેડવાનું કશુ જ કારણ નથી. ૮-૨-૨૩ આશ્રમમાં મેટી બહેનેાને અભ્યાસની ટેવ પડે એટલા માટે પણ તેમને માટે અંગ્રેજી વર્ગ ખેલવામાં આવે તે સારુ, એવી સૂચના બાપુએ કરી હતી. એ વિષે નારણદાસભાઈ તે શકા થઈ કે આ તે વિચારમાં પરિવર્તન થયેલું ગણાય. એના જવાબમાં જણાવ્યું : “ આશ્રમમાં રહેતી મેાટી બહેનને જે શીખે તે શીખવા દેવું જોઈ એ એમ મને લાગે છે. તેને ઠેકઠેકાણે પેાતાની ઊણપ સાલે છે. તેમાંયે આપણી પરિસ્થિતિમાં ઇંગ્રેજીની વધારે સાલે છે. ગણિત વિના ચલાવાય, ગુજરાતી જેવું તેવું પાસાય, પણ ઇંગ્રેજી નથી આવડતું એટલે મૂઝાઈ રહે છે. આપણા પરિચય ઇંગ્રેજી સાથે રહ્યાં જ કરશે રહેવા જોઈ એ. ઈંગ્રેજી ભાષા સાથે પણ રહેવાના. એટલે એએને એમ થાય કે ઘેાડુંક પણ ઇંગ્રેજી જાણીએ તા તેનેા ઉપયાગ તુરત કરી શકાય. આ દલીલ સથા બરેાબર છે એમ નથી. પણ તેમાં ઉપર કહ્યું એટલું તથ્ય છે જેથી તે લેાભાવનારી થઈ પડે છે. ઈંગ્રેજી શીખવામાં અધમ તે નથી જ. બીજું કઈ શીખવામાં મન ન ચોંટે તેા ઇંગ્રેજી શીખવીને પણ આપણે બહેનેાને અભ્યાસી કરી મૂકીએ ! સારું છે. મને લાગે છે કે મેટી બહેને। કાઈ પણ રીતે વિદ્યાથી જીવન ગાળતી થાય એ જ છે, જ્ઞાન મેળવે એ પણ ઇષ્ટ છે. તેથી હું માનું છું કે જે જૂની બહેન ઇચ્છે તેને આપણી શક્તિ પ્રમાણે ઇંગ્રેજી શીખવાની સગવડ કરી આપવીજ જોઈ એ.” -
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૭૮
દેખાવ