૧૩ હિંદુ ધર્મને સાદું રૂપ આપવાની ચર્ચા રાજાજી : આવી પ્રતીકપૂજાએ સારા કરતાં ખાટું વધારે કર્યુ છે. આપણાં મદિરા લેા. ભગવાન પાઢે, ભગવાન રાજભાગ કરે, ભગવાન તરસ્યા થાય, ભગવાનને છેકરાં થાય. આવી પ્રતીકપૂર્જાથી નુકસાન જ થાય છે. પુ: સાબિત કરી આપે. મારે માટે તે એ સિદ્ધ વસ્તુ છે કે અસંખ્ય સાદા લેાકાનાં જીવન સારાં હોય છે એ મૂર્તિપૂજા ઉપરની શ્રદ્ધાનું પરિણામ છે. કાકા : પણ કાંઈ હદ હાય ના? આ તે। દેવ છીંકવા, દેવને કૂ પડયું, એ બધું શું? રાજાજી: આ ધમ મારે માટે નથી? બાપુ : છે જ. રાજાજી : ત્યારે હું તેા કહી દઉં કે મદિરમાં જઈ તે ત્યાં ઈશ્વરને જોવા એ મારે માટે અશકચ છે. બાપુ : ત્યારે તમારે મિંદરમાં ન જવું જોઈ એ. તામિલનાડના એક શાસ્ત્રીએ બહુ ગંભીરતાપૂર્વક પ્રતિપાદન કરેલું કે મંદિરપ્રવેશને અધિકાર સ્ત્રીઓ અને શૂદ્રોને જ રહ્યો છે. બ્રાહ્મણા તેા ઘણાખરા કર્મચાંડાલ થઈ ગયા છે. તેમને માટે પ્રાયશ્રિત્ત પણ નથી. જેએ જન્મચાંડાલ છે તેએ! પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ શકે. જોકે એમને પણ શુદ્ધ થતાં ઘણા જન્મ લેવા પડે. રાજાજી : મસ્જિદમાં જ્યાં મૂર્તિ નથી હોતી ત્યાં જઈ તે મુસલમાન પ્રાર્થના કરી શકે છે. તા હિંદુને માટે એવાં મદિર શા માટે જોઈ એ જ્યાં મૂર્તિ ઉપર અનેક ખરાં તેમ જ મેટાં ધરેણાંઓને દ્વારા કરેલે હોય ? બાપુ : એક વાર અસ્પૃશ્યતાને જવા દે પછી આપણે દિરાની સુધારણાના પ્રશ્ન હાથ ધરીશું. જો અસ્પૃશ્યતા ન હેાત તે! અત્યારના પાખ’ડી પડાએને તે આપણે મદરામાંથી કચારનાય હાંકી કાઢવા હેત. રાજાજી : તમે અળજબરીને બિલકુલ નિષેધ કરે છે? આપુ : જરૂર. પણ હું કાયદાનેા નિષેધ નથી કરતા. કાયદેસર કામ લેવામાં કશી બળજબરી નથી. જો ગેાવિદરાધવ આયર આ વસ્તુ સમજે તેા એને જરૂર લાગે કે આ માણસ હિંદુ સમાજને આંતરવિગ્રહમાંથી એટલે કે ભયંકર ખુનામરકીમાંથી બચાવી રહ્યા છે. મહાભારતમાં શુ અનેલું એને વિચાર કરેા. ભીમ ક઼ીચકનું લેાહી પીવા ખેડે. ભયંકર કતલનાં
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧૬
દેખાવ