પર જીવનની પ્રાથમિક જરૂરિયાતા ચત્રાધીન ન કરવી બાપુ : સમાજસુધારાના કામની જરૂર હ ંમેશાં હેાય છે. પણ મે મૅાન્ટેગ્યુને જે જવાબ આપ્યા હતા તે તમને આપીશ. તેણે મને પૂછ્યું, તમને હું રાજદ્વારી બાબતમાં પડેલા કૅમ જોઉં છું? મે કહ્યું, એ મારી કમનસીબી છે. કારણ રાજારી બાબત પેાતાની નાગચૂડ આર્થિક, સામા- જિક, ધાર્મિક અધી આમતાને ભેરવી રહી છે. પછી ખાદીમાં ઉત્પાદનની સાથે જ વહેંચણી આપે!આપ કેવી રીતે થાય છે એ સમજાવ્યું અને અમેરિકામાં ખાદ્ય પદાર્થ બાળી નાખવાની હેવાનિયત છે એ અતિશય યંત્રાધીનતાનું પરિણામ છે એમ જાવ્યું. આપુએ સિદ્ધાંત મૂકયો: જીવનની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓને કદી યંત્રાધીન ન કરવી. તમને ગમે તેા મેાજશાખની અને એવી બીજી વસ્તુઓ ભલે યંત્રાધીન કા. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ એવી છે કે તેની જરૂર જેટલી સુધરેલા માણસને પડે તેટલી જ વનવાસીને પડે. યાંત્રીકરણુ કરા એટલે અતે જીવલેણુ હરીફાઈ અને સટ્ટો આવવાનાં જ. પેલા: મારી ખાતરી છે કે હિંદુસ્તાન રસ્તા બતાવશે. બાપુઃ એ સ્વપ્નું હું સેવી રહ્યો છું. બાન્સે એક સિદ્ધાંત કહ્યો: એક ચેાપડીમાં એક દિવસ મેં વાંચેલું કે કઈ કામ કરવાની મને ફરજ પડે તેથી એ કામ હું કરું અને બીજા આન ંદને માટે ઝખ્યાં કરતા રહું એ ગુલામીની દશા છે. સ્વતંત્ર દશા એ, જ્યારે હું આનદ મેળવવાની ઇચ્છા કરું અને તે મને મારા કામમાં મળી રહે.’ પછી અંગ્રેજી ભાષા, મૈકાલે વિષે થાડાં વાતેાડિયાં ચાલ્યાં. મિસિસ બાને કલે ન આવવા દીધી. એટલે બાપુ કહે : એક રસ્તા છે. મિસિસ બાર્ન્સ જે સે રૂપિયાનું દાન હિરજનાને દે તા એ દેવા આવી શકે ખરી. પેલા કહે : સેા રૂપિયા તેા છે નહીં, પણ ૨૫ રૂપિયા છે. આપુ કહે: હું તે! ગમ્મત કરતા હતા. ભલે છ કાઈ વાર આવે, આજે તે નહીં. કારણ કલ માર્ટિને ના પાડી એટલે મેલાવું તા બહુ ખરાબ કહેવાય. હરિવલાસ સારડા આવી ગયા. બહુ ભલા માસ લાગ્યા. ખુરશી ઉપર ન જ ખેડા. ઍસેમ્બ્લીમાં કેમ હારા મળી, વાતા- વરણ કેવું દૂષિત છે એની વાતેા કરી. હવે તેા બિલ જાહેરમાં ફેરવવાની દરખાસ્ત હજી આવવાની છે. ૨૬-૪-૨૨
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૪
Appearance