લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
 
૨૫૪
 

૫૪ કેવી સ્રીએ પરણવાની ખાસ જરૂર બાપુ મશ્કરી કરે છે. એને એ અસભ્ય માને અને રમતા હતા. તે મારેટની જડતા જેવી આજે જોઈ તેવી કાઈ દિવસ જોઈ નથી. બાપુને ઈશ્વર માનતી એ કારણસર બંધ થઈ છે બાપુએ પુરુષના જેવા પાશાકની સલાહ આપી છે ! નીલાનેા બાળક મારી ખાંધ ઉપર ચઢયો જોઈ તે માગ રેટને ચીઢ ચડી. ઊઠીને પેલાનાં બાવડાં પકડી ઊંચકી એને જમીન પર પછાડયો. શરમ નથી. આમ છેાકરાને પછાડાતું હશે? તે બાપુ : તને કરુ` છે કે પથરે છે?

પેલી નિર્લજજ કહે મારા કૂતરાને પણ હું એમ કરતી હતી અને એને કશું થતું નહોતું. બાપુ કહે : એટલે છેાકરાં અને કૂતરાંમાં ફરક નહીં ના ? પેલી કહે : મારા કૂતરાને હું છોકરા જ માનતી હતી. આપુ : મને લાગે છે કે તારું પરણવાની બહુ જરૂર છે. અને તેયે ઠીક ડીક રીતે પરણવાની, બ્રહ્મચારીને નહીં પણ ભાળકા ઉત્પન્ન કરનારને. તે જ તને ખબર પડે કે છોકરાં એ શી ચીજ છે ! આ એવ આ પણુ સહન ન કરી શકી. આવી નિષ્ઠુર વૃત્તિવાળી કાઈ સ્રી જેઈ નથી. છતાં, અનેક બાબતામાં એનામાં કામળ ભાવા પણ છે. એ શું હશે ? સાંજે એણે છાકરાને એક વાર પાછા અફાળ્યે ! નીલાની એક નવી લીલા જણાઈ. એણે રામસ્વામીને એક કાગળ લખેલા બાપુને બતાવ્યા તેમાં રુદ્રમુનિની દુષ્ટતા વ॰વી હતી. બાપુ : આ દુષ્ટતાની તે મને તે કુદી વાત નહીં કરેલી. પેલી : હું લખી ચૂકી છું, પણ તમારું ધ્યાન ન ખેંચાયું એ મારુ દુર્ભાગ્ય. હું એ ન સમજાવી શકી અથવા તે। મારામાં એટલે અશે સત્ય ન આવી શકયું કે હું કહેવા માગુ છતાં તમે ન જાણી શકયા ! એમ કહીને ધ્રુસકે ધ્રુસકે રાવા લાગી. બધાં ખસિયાણાં પડડ્યાં. પેલી ગાંડીએ પણ એને સમજાવવાને પ્રયત્ન કર્યાં. પણ એ અશાંત હતી. આપુને ફરી પાછા છેતર્યાં એ ભાત એને ડ ંખતું હતું. કહે છે કે કાઈ દહાડા હું રડતી નથી, પણ આજે રડયા વિના ન રહેવાયું. સાંજે આવીને એના કાગળ જોયા, એમાં પેલી વાતની સૂચના સરખી નહાતી. આશ્રમ વિષે વાત કરતાં વલ્લભભાઈ કહે : આશ્રમ બહુ મેરુ થઈ ગયું છે. એમાં નાહકના આવી પડેલા છે એવાને કાઢી નાખે.