ખેડા લાગેલા નિશ્ચયેા બદલ્યા છે એ વિષે કાંઈ શંકા છે કે? તમારા બધા અવગુણી માટે હું જવાબદાર છું. ગુણા માટે ઈશ્વરને યશ દેવા ઘટે. દેવદાસ ઃ તમે આવું આવું મેલીને જે અચાવ ન થઈ શકે એવી વસ્તુ છે તેને બચાવ ન કરે।. આ તેા શુદ્ધ મૂર્ખાઇભરેલી વસ્તુ છે. બાપુ: એક કરોડ મૂરખા મૂર્ખાઇભરેલા ઉપવાસ કરે, અને પછી એક ખરા ઉપવાસ કરશે તે તે જગતને તારશે. મૂરખાએને ખાંડી ખાંડીને ખીમેા કરી જે તેમાંથી રામ નીકળે તે તે મૂર્ખાને ઉપયેાગ છે. દેવદાસ પણ કંઈ તારતમ્ય હોય કે ન હેાય? બાપુ : અરે ભાઈ, તણખલાની ઉપર મેરુને ધારણ કરનારની તારતમ્ય મુદ્ધિ કંઈ નુદા જ પ્રકારની હશે ના? મેં કહ્યું : આપ આ ઉપવાસને અફર કહા છે। પછી બીજાની મગદૂર શી કે આપની સાથે દલીલ કરે? ખરું' કહ્યું તે શું જખ મારવાને માટે આપની સાથે દલીલ કરે? આપ તા બધાને બેવકૂફ઼ ગણીને એક નિશ્ચય ઉપર આવા છા અને કહેા છે! લે, આ અક્રૂર છે.” .. બાપુ : મહાદેવ, મહાદેવ, તમે એટલું કાં ન સમજો કે અને એ અર્થ નથી ? અક્રના અર્થ એ કે એને નીતિની એરણ ઉપર તપાસતાં લાગે કે એ ભરેાબર છે તેા એ ન કરી શકે. પણ કાઈ બતાવે કે આ ઉપવાસ અયેાગ્ય છે તેા તેા જરૂર એને વિચાર હુ છેાડી દઉં. હું : ખાટી વાત શી કરે છે? સવારના સરકારને તે તાર કરી ચૂકયા છે. બાપુ : મે એવા નિશ્ચયેા બદલ્યા નથી શું ? હું : ઉપવાસના કરેલા નિય કાઇ વાર બદલ્યા છે? બાપુ : ના. પણ એ તે। કાઈ ઉપવાસ ખાટા છે એમ બતાવી નથી કયુ તે ! હું : વારુ, કાઈ તાત્ત્વિક નિશ્ચય બદલ્યેા છે ? આપુ : હા, દક્ષિણ આફ્રિકામાં સમાધાન થયું, તે વખતે અર્જુને મે કહ્યું, આ સ્વીકારાઈ શકાય એમ નથી. એન્ડ્રૂઝ કહે, તુ મેન્જામિન રોબટ સન પાસે ચાલ. મે કહ્યું, જરૂર ચાલું. આગલે દિવસે અને રાતે મે ચર્ચા કરીને જવાબ આપી દીધે। હતા કે આ ન સ્વીકારી શકાય. સ્મટ્સને ઘેરથી પાછા આવતાં ટેકરી પરથી ઊતરતાં મને જાણે અવાજ થયા. “ આ શી મૂર્ખાઈ કરે છે? આ તેા બરેાબર છે.” મેં તુરત જ ઍન્ડ્રુઝને ઊભા રાખીને કહ્યું, હતા. જનરલ સ્મટ્સને પણ એ જ .. ઍન્ડ્રુઝ હું તે। મૂર્ખાઈ કરી રહ્યો વાત કહી અને તેની માફી માગી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૧
Appearance