૭૮ અત્યારના રાણા ભચકર છે સુધી ન મળે અને પછી એકાએક મળી જાય એવી વાત થઈ. ધર્મના કામમાં ખીજું થાય જ નહીં. મેાતરૂપી બૅમ્બોલ હ ંમેશાં આવીને પડે જ છે. પદમજી અને એની દીકરી મરી ગયાં. . . . તે મરવું જોઇતું હતું, એ ન મર્યાં. એટલે આપણે તે મૅમ્માની વચ્ચે પડેલા છીએ. આવા પણ આવી પડે. આપણને આઘાત પહોંચે છે કારણ હિંદુ ધર્મને ભૂલી ગયા છીએ. બૈરાં એ જાણે છે. મારી માએ તે અરધી જિદંગી ઉપવાસમાં ગાળી છે. એકાદશી ચુકાય નહીં, સેામવાર ચુકાય નહીં, ચાતુર્માસ હાય જ, છેાકરાં માંદાં હાય કે ઉપવાસ, નિવારણુ હમેશાં ઉપવાસ અને ચંડીપાઠ — એ બધાંને ન રાકા ા મે કાંઈ ગુનેગારી કરી? વાંક તા મેં જોયા છે પણ કહ્યો જાય એમ નથી. હમણાં જ એક પત્તું આવ્યું છે, પકીનું. એ તે ગાંડા માસ છે. પણ ખીજા અનેક કાગળા આવે છે. ઉપવાસને નિશ્ચય કરવામાં કેટલી વસ્તુને હિસ્સા છે એ ન કહી શકાય. નાટાર હરિજનને। કિસ્સા મને ઉકળાવનારા હતા એમ મહાદેવ કહે છે, તે વાત સાચી. હિરજનેાની દશા તાજુએ. સ્ત્રીએ લાજ પણ ન ઢાંકે. એને સારુ તે હું ૪૨ દિવસના ઉપવાસ કરું. પાર્વતીને શિવજી શેના પરણે ? એણે ઉપવાસ કર્યાં, પછી શિવજી જખ મારીને એને પરણ્યા. રામચંદ્રજી ભગવાનને પણ કચાં છેાડચા? ભરત કેવા ઉપવાસ લઈ તે બેટા ? કેટલાં વરસના એ શા માટે? આ વખતના રાવણેા તે। ત્યારના રાવણ કરતાં ભયંકર છે. પેલાએ તેા બિચારાએ સીતાનેા મલિન સ્પર્શ પણ નહાતા કર્યો. પણ આજના રાવણુ ? કેટલા મેલ ઘૂસી ગયા છે એની તમને શી વાત કરું? તમે તે એટલા પ્રેમથી ઊભરાએ છે કે તમે કદાચ કરેાડા રૂપિયા ભેગા કરી દેશેા. પણ અમને પણ મારું પેટ કેમ ભરાય? લેાકેાનાં હૈયાં કાણુ હલાવી શકે? પેટ આરમાં મડદાંનેા પુલ બાંધ્યેા હતેા, તેમ જ અહિંસામાં પેાતા ઉપર દુ:ખ વહેારીને સામાને આધાત આપવાને છે. આ તે મે જામગરી મૂકી છે. ત્યાર પછી એક પછી એક એમ ચાલ્યાં કરે. આજે તે જૂઠ્ઠાણું ચાલે છે, દંભને માટે દગાબાજી થાય છે, પૈસા વેરાય છે, દડાબાજ ચાલી રહી છે. એ બધા આ ઉપવાસ પાસે રાંકડા થઈ ને બેસે. મારા એકલાના ઉપવાસથી નહીં, પણ બીજા અનેકના. એટલે જ કહું છું કે આ ઉપવાસ સાથીએ માટે છે. આંબેડકર અપ્રમાણિક નથી. પણ એને ઈશ્વરમાં શ્રદ્ધા હોય એમ દેખાતું નથી. એ પેાતાને અસ્પૃશ્ય મનાવવામાં મગરૂરી માને છે. એમાં એણે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૦
Appearance