લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
 
૨૯૧
 

ઈશ્વર મને જિવાડશે જ ૨૯૧ મારે વિષે એટલું કહેવાય કે હું કદી દુષ્ટ રીતે નથી વર્યાં, તેા મતે પૂરેપૂરા સતાપ છે. કેલકરે કહ્યું કે આમાં બળજબરી છે. બાપુ : હું માગું છું એ બધુંય સનાતનીઓ આપે તેપણ હું ઉપવાસ કરતા અટકવાને નથી. પછી બળજબરીની વાત કાં રહે છે? આવવાનું મન થયું. પણ ઢબુ ત્યારે તમારે ઉપવાસ કરવેા જમનાલાલના તાર આવ્યા : F ઉછાળ્યા અને પરિણામે રહી ગયા છું.” સરાજિતી હસે છે. અને કહે છે : જોઈએ કે નહી તેનેા પણ ઢમુ ઉછાળીએ તેા? રાજાજીએ પાછી દલીલ કરી: એક વસ્તુ સ્પષ્ટ છે કે તમે મરવાને નિશ્ચય કરી મેડ઼ા નથી. બાપુ : હા, એટલું સ્પષ્ટ છે. પણ દાક્તરા કહે કે એકવીસ દિવસના ઉપવાસમાં તમે જીવી શકે। નહીં તે। તેથી હું મારા નિશ્ચયમાંથી ચલિત થાઉં નહી. હું નબળા પડુ એવી શકચતા દેખાતી તા નથી. મારી પ્રતીતિ તા વધતી જ જાય છે કે ઈશ્વર મારા ગજા ઉપરાંત મારી કસેાટી નહીં કરે. રાજાજીની સાથે નરસિંહમની ચિંતા કરે છે અને તેને લેાનાવલા મેાકલવા કે સિંહગઢ મેાકલવા એની ચર્ચા કરે છે. ૬-૩૨ રાજાજી એ ચર્ચા કરવાની સાફ ના પાડે છે છતાં આગ્રહપૂર્વક ચર્ચા કરે છે. આજે સવારે કહેઃ મારું શરીર મને અતિશય સ્વસ્થ લાગે છે. રધર કહે છે કે આ ઉપવાસને નિશ્ચય કરી નાખ્યા છે એ માનસિક દૃષ્ટિએ બહુ અનુકૂળ વસ્તુ ગણાય. એ વાત હું માનું છું. જુઓની, ગયા ઉપવાસ વખતે તે હું શરીરના ઉપર પ્રયાગેા કર્યાં કરતા હતા — રાટલા, રેાટલી, રાટી, વગેરે. આ વખતે તેા આ ઉપવાસની તૈયારી ફળ અને દૂધથી મહિના ઉપરાંતથી ચાલી રહી છે. પછી કહે : અને ઈશ્વરને આ કામને માટે મને જિવાડવા છે એમ મને તે। વિશ્વાસ જ છે. મારું મરણ થાય તાપણુ આસ્તિક લેાકેાએ તે જરાય ડરવાનું નથી. તેમની આસ્થા કાયમ રહેશે. પણ નાસ્તિકા વધારે નાસ્તિક બનશે અને સનાતનીએ નાચશે. કાણુ જાણે ભગવાને શું ઇયુ. હરશે. ( રાજાને) હું કહું છું કે નીલાના અથવા આશ્રમનાં આળકાના કિરસાથી આ ઉપવાસ નથી આવ્યા, એ હું સેાએ સા ટકા સાચું કહું છું.