તારી નારગીના રસથી ઉપવાસ તેાડીશ તમારા જાદવ નામને હિરજન વિદ્યાર્થી કહે છે કે મારે બીજા કાઈની મદદ નથી લેવી. કારણ આખુ જગત જૂ' છે. ૨૯૩ સિવાય બાપુ : ત્યારે તે તારે મને છેડવા જોઈ એ. જો મારા બધા સાથીએ જૂઠા હોય તે હું તેા નું પૂતળું હોવા જોઈ એ. પેલા ઘડીક સ્તબ્ધ થયા, અને પછી ધ્રુસકે ધ્રુસકે રાઈ પડયો અને એલ્યું। તે જગત જૂઠુ ન હેાય તેા અમને છોડીને તમે શા સારુ ચાલ્યા જાએ છે? અમે પાપી છીએ, તમારા બધા સાથીએ પાપી છે, એટલે ચાલ્યા જાએ છે! ના? બાપુ : હું કાં ચાલ્યા જાઉં છું ! હું તે જો, હું જીવતેા રહેવાને હું અને તને કહું છું કે એક નારંગી લઈ ને આવજે. તારી નારંગીના પેલેા ખુશ ખુશ થઈ તે ગયે.. એક મુલાકાતમાં જીવતા જ રહેવાના છું. ૨૯મી તારીખે મારે માટે રસથી ઉપવાસ તેાડીશ. મારે કમનસીબે ઈશ્વરે અથવા સત્યે આ ઉપવાસ માકલવા જોઈતા હતા તેના કરતાં ઘણા મેાડા માકલ્યા છે. પણ ખુદ ઈશ્વરનેા કાજી હું કાણુ ? એટલે મારે તેના કડક ફરમાનને તાબે થવું રહ્યુ. મારેા મત એવેા છે કે યરવડાના કરાર થયા પછી હરિજનપ્રવૃત્તિને આર ંભ કરતા પહેલાં મારે આવા ઉપવાસ કરવા જોઈતા હતા. પણ તેમ થવાનું નહી' સાચું હાય, એટલે ઉપવાસ હમણાં આવ્યા. પ્રવૃત્તિ શરૂ થઈ ગયા પછી તેની તૈયારી રૂપ યન હવે થાય છે. પશુ સાથે સાથે આ શુદ્દિયન પણ છે. તમારે એટલું સમજવું તે એ કે આ બધી નિય લીધા પછીની દલીલેા છે. જ્યારે મને લાગ્યું કે મને સ્પષ્ટ આદેશ મળ્યા છે તે વખતે આ બધી દક્ષીણે મારી સામે ન હતી. તે વખતે તે આદેશ મારી સામે આવીને ઊભા રહ્યો અને તેને હું વશ થયા. તમારા બીજા સવાલનેા જવાબ હવે અહુ સાદા અને સહેલા થઈ જાય છે. આ ઉપવાસ મારા દુ:ખને! પ્રત્યાઘાત જરાય નથી. જરૂર હું જેને અશુદ્ધિએ કહું છું અને તમે જેને ગેરવાજબી કૃત્યા કહેા છેા તેને માટે આ પ્રાયશ્ચિત્ત છે, અને એ અનિવાર્ય હતું. અશુદ્ધિના આધાત પહાંચાડે એવા દાખલા જોવામાં આવ્યા તેથી જ હું ઉપવાસ કરું છું એમ કહેવું એ પણ તદ્દન ખાટું છે, એમ હું પૂરેપૂરી ખાતરીથી કહી શકું છું. કારણ મેટી અશુદ્ધિએ મારા ધ્યાનમાં આવી તેની તારીખે! પણ હું આપી શકે એમ છું, અને છતાં વ્યક્તિએના એવા દેષા માટે ઉપવાસ કરવાનું તે વખતે મને કારણ જણાયેલું નહીં. વ્યક્તિએના યે! માટે અગાઉ મેં ઉપવાસ કર્યા છે ખરા, પણ કેદી તરીકે જેલમાં
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૫
Appearance