૨૯: તમારી પ્રાર્થનાએ મને ટકાવી રાખશે સેવકામાંના એકને માટે જેટલા પ્રેમ તને છે એટલેા અમારે (હિરજને ) માટે નથી. એમની આ ફરિયાદ સાચી નથી? તેમને હું કહીશ કે હવે તું સુધરીશ. 6: • હું જાણું છું કે મારે માટે તું પ્રાર્થના કરે જ છે. એ પ્રાથનાએ મને ટકાવી રાખશે. આ કાગળ તને પહોંચશે ત્યાં સુધીમાં તે ઈશ્વરની જો એવી ઇચ્છા હશે તે ઉપવાસની અડધી મજલે હું પહોંચ્યા હોઈશ. પણ તેણે જુદું ધાર્યું હશે તે એ પણ એટલું જ સારું હશે. આ શરીર કામ કરતું અટકી જશે તેથી કાંઈ આત્મા અટકવાનેા નથી. આ ઉપવાસ એ ઈશ્વરની ભેટ છે. એના આનદમાં તું ભાગીદાર બને એમ હું ઇચ્છું છું. ઈશ્વર તને શાંતિ આપે.” [તા. ૮-૫-’૩૩ ના રોજ બાર વાગ્યે ઉપવાસ શરૂ થયા. તે જ દિવસે સાંજે છ વાગ્યા પછી બાપુને ાડવામાં આવ્યા. ીને તેએ લેડી વિઠ્ઠલઠ્ઠાસ ઠાકરસીને 'ગલે ગયા. અને તેમણે એક નિવેદન લખી કાઢ્યું. રાત્રે અગિયાર વાગ્યે કોંગ્રેસના પ્રમુખ શ્રી અણેને ખેલાવી મંગાવ્યા. સવિનયભ ગની લડત છે અડવાડિયાં માટે મુલતવી રાખવાની તેમને સલાહ આપી અને પેાતાનું નિવેદન તેમની પાસે પસદ કરાવી છાપાંવાળાને આપ્યું. મહાદેવભાઈ ચરવડામાંથી તારીખ ૧૯ મીએ છૂટા, તા. ૧૯ ને ર૦ તે પૂનામાં બાપુ સાથે રહ્યા. પછી બાપુએ તેમને સાબરમતી આશ્રમમાં મેાઢ્યા. તા. ૨૬ મીએ આશ્રમમાંથી પાછા આવી બાપુને મળ્યા. તા. ૮-૫-૩૩૩ થી તા. ૩૧-૫-૩૩ સુધીની ડાયરી મહાદેવભાઈ લખી શકચા નથી. પણ બાપુના ઉપવાસ ઉપર એ અનેરું અગ્નિહાત્ર' મથાળાથી તેમણે ‘હરિન્નતબંધુ'માં દસ લેખે! લખ્યા છે તે પરિશિષ્ટમાં આપ્યા છે. . —સપાદક] ભાવિની વાત થઈ. બાપુને એમ ચેાક્કસ લાગે છે કે એમને પાછા ઉપાડશે, પણ એમની તબિયત હજી સુધરવા દેશે. પછી રાજદ્વારી પરિસ્થિતિ ઉપર બાપુએ પેાતે જ ખેલવું શરૂ કર્યું : ૨-૬-૨૩
અન્ને પક્ષે જે સ્થિતિ લીધી છે તેમાંથી પાછા ફરવાનું તેમને માટે મુશ્કેલ છે. મેઉતી સ્થિતિ તદ્દન સ્પષ્ટ છે. સરકારને પોતે અખત્યાર કરેલી નીતિ નિર્દયતાથી બરાબર અમલમાં મૂકવી છે. હું એ બરાબર સમજી શકું છું. મારા મનમાં તેને જવાબ પણ તદ્દન સ્પષ્ટ છે. ખેડૂતને અને બીજી