લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬
 
૩૦૬
 

st માફી લખવવાનાં કારણે ત્રીજા આક્ષેપની બાબતમાં મારે કબૂલ કરવું જોઈ એ કે મને હ ંમેશાં એમ લાગ્યું છે કે લેાકેાના હૃદયમાં હું બહુ પ્રેમનું અને મહત્ત્વનું સ્થાન મેળવી શકયો છું. સોગાએ મને થાડા વખતને માટે યરવડાના દરવાજાની બહાર મૂકી દીધા. એ દરવાજા જેવા મારી પાછળ અંધ થયા અને હું બહાર નીકળ્યા કે તરત મને લાગ્યું કે કેટલાય સાથીઓનું ધ્યાન મારી તરફ ખેચાઈ રહ્યું છે. મારા ઉપવાસને લીધે એ લેાકેા બહુ ક્ષુબ્ધ રહે અને લડત શિથિલતાથી ચાલે. મને એમ પણ લાગ્યું કે હું જ્યારે માતની સાથે કુસ્તી કરી રહ્યો હાઉ ત્યારે જેલ અને લાઠીના હુમલાના તથા એવા જ બીજા સમાચારા સાંભળવામાંથી હું જો બચી શકું તે! મારે માટે એ આસાયેશ રૂપ થાય. હું જેલમાં હતા ત્યાં સુધી એવા સમાચારાથી ક્ષુબ્ધ થતા નહાતા. પણ બહાર હાઉ ત્યારે તેા ખાતા હાઉ કે ઉપવાસ કરતા હાઉ', મારે લાઠીના હુમલામાં ભાગ ભરવાનું અથવા મારે નસીબે બીજું જે કાંઈ આવે તે વેઠવાનું જોખમ ખેડવું જ જોઈ એ. પણ બિછાનું તેાહુ ઊંડી શકું નહીં અને એ રીતે મારે। ભાગ - હું લઈ શક નહીં. તમે કહેા કે મારામાં એટલી હિ ંમત હોવી જોઈતી હતી. જો એવી હિંમત હોત તે તેા મે ળેખમ ખેડવુ જ હાત અને કાયદાને ભંગ કરીને હું પાછા જેલમાં ચાલ્યેા ગયેા હાત. હુ ન ગયા એ કદાચ ડરપેાક- પણાને લીધે પણ હાય. પણ એટલી તેા મને ખબર હતી કે એમ કરું તેા કેટલાય સાથીએને અકળામણ ઉપજાવું. એટલે મનુષ્ય તરીકે મારે માટે ન્ટે શકય હતા તે માત્ર મેં લીધે. આમ હું બહાર આવ્યેા. અને બહાર આવ્યા એટલે તેા મગજ કામ કરવા મડયું. ત્યાં છાપાંના બે પ્રતિનિધિએ આવ્યા જેમને માટે હું કઈક આદર રાખું છું. તેમને મે નિવેદન લખાવવા માંડયુ' અને લખાવતે લખાવતે સ્વાભાવિક રીતે જ લડતની કામચલાઉ મેાકૂફીને વિચાર મને આવ્યેા. હું સાચું કહું છું કે એમાં મેં જરાય અતિશયેાક્તિ નથી કરી, તેમ જરાય અલ્પોકિત પણ નથી કરી. પછી મે છાપાંવાળાઓને ચેતવણી આપી કે કોંગ્રેસના સરમુખત્યારને પૂછ્યા વિના કશું છાપવાનું નથી. લડતની બીજી માકૂફી એ તે આમાંથી નીપજેલું સ્વાભાવિક પરિણામ હતું. મને ૬૪ વરસ થયાં છે, તે વસ્તુ જ ભૂલી જવા જેટલે હું મૂર્ખ હતા. મને એ યાદ જ ન રહ્યું. પછી જ્યારે શાધ થઈ કે મને તેા ૬૪ વરસ થયાં છે અને પડેલાંના જેટલી શક્તિ આવતાં છ અવાડિયાં કરતાં વધારે વખત જોઈશે અને મારી વધારે સારવાર કરવી પડશે ત્યારે સ્વાભાવિક રીતે જ મેાકૂફી લખાવવામાં આવી.