લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
 
૩૨૧
 

વાઇસરોંચનું વલણ તદ્દન ખાટુ' છે ૩૨૧ કે મુલાકાતની માગણીની પાછળ કાઈ પણુ સંજોગામાં વ્યક્તિગત સવિનય- ભંગ પણુ ખેંચી ન લઈએ એવા દુરાગ્રહ નહાતા. સરકાર જ્યાં સુધી મને બહાર રહેવા દેશે ત્યાં સુધી હું બહાર છું, અથવા મેાકૂફીની મુદ્દત તા. ૩૧મી જુલાઈ છે ત્યાં સુધી હું બહાર છું. મારા મત એવેા છે કે અત્યારને તબકે ઇંગ્લેંડના મિત્રા બહુ એછી મદદ કરી શકે. ×× × વાઇસરૉયનું વલણ તદ્દન ખાટું છે એ બાબત મારા મનમાં જરાય શંકા નથી. લેાકેાએ વધારે ઊ ંચી રીતે અને વધારે શુદ્ધ રીતે કષ્ટ સહન કર્યો વિના બીજો કાઈ માર્ગ નથી. [ તા. ૨૧મીની ડાયરી લખાયેલી નથી. અમદાવાદમાં હિરજનેાની સભામાં ભાણું : ૨૨–૭–'ફ્ર્ - સ૦] મ્યુનિસિપાલિટી પાસે મારી માગણી છે કે મેલું ઉપાડવા માટે ટાપલાને બદલે બીજી સારી સગવડ ભંગી ભાઈ એને કરી આપવી જોઇ એ. ભંગીનું કામ સ્વચ્છ રીતે અને આરાગ્યની દૃષ્ટિએ સારી રીતે કરવાનું શાસ્ત્ર છે અને એ હું જાણું છું. ભરંગી ભાઈબહેને ટાપલામાં જ મેલુ ઉપાડવાનું પસંદ કરે છે. પશ્ચિમમાં મેજો ઉપાડવાની એ પ્રથા નથી. મે ડેાલેાની સૂચના કરી, એની સામે મે વાંધા આવ્યા. એ કામ એ માણસ વિના થઈ ન શકે. તેથી પગાર એ વચ્ચે વહેંચાય એટલે એછા મળે અને બીજું ડેલા ફાવે નહીં. પણ આ વાંધા બરાબર નથી. ડાલ વધારે સગવડવાળી વ્યવસ્થા છે. અને ભગી ભાઈ એ પૂરું કામ કરે તે એમને પગાર એછે। જ મળે એવું કાંઈ નથી. દક્ષિણ આફ્રિકામાં જેલની ડેાલેા અમે બે જણા સહેજે ઊંચકીને અરધે! માઈલ સુધી લઈ જતા હતા. તમે એ પસંદ કરતા હે! તેા હું મ્યુનિસિપાલિટીને એ વાત કરું. લગી ભાઈબહેને એ આ કામ કરીને તરત સારી રીતે નાહવું જોઈ એ. મ્યુનિસિપાલિટી પાસે નાહવાની સગવડની માગણી હું કરું, પણ ભગી ભાઈબહેનેાએ એને ઉપયાગ કરવા જોઈ એ. હવે જ્યારે જાગૃતિ આવી છે, હિંદુ ધમ માં આપણે સુધારા કરવા છે, ત્યારે આપણાં તમામ કામેમાં અને આપણા સૌમાં જાગૃતિ આવવી જોઈએ અને સુધારા થવા જોઈ એ. અત્યજોમાં અંદર અંદર વાડાએ છે ભંગીને પેાતાનાથી હલકા ગણે અને અલગ ૩૦૨૧ નાબૂદ થવા જો એ. ઠંડ રાખે એ ખરાબર નથી.