લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨
 
૩૪૨
 

૩૪૧ સુરાજ્ય, એ સ્વરાજ્યનું અવેજી ના થઈ શકે મેં કહ્યું : પુરુષને પણ આપતા હોય તે સારું ! 6 4 બાપુ : ( ખડખડ હસીને) એ તે શેના કરે? તે તે। સેંકડાને અ વ આપવા પડે. વાલજીને !' વર્ગ જ છે ને? અમતુલ સલામ કેવી છેાકરી છે? એને માટે મારું માન વધતું ને વધતું ગયુ છે. જાનકીબાઈ ને છેડી મૂકવાં, પણ એ ગમે તે રીતે ગયા વિના રહેવાનાં નથી. ' , આજે મથુરાદાસ બાપુને મળવા આવી ગયા. · એ’ ક્લાસ કંદી તરીકે મુન્નાકાત લેવાની બાપુની ઇચ્છા નહેાતી. પણ મથુરાદાસને ના ન પાડી શકયા. મીરાબહેનને લઈ તે ૬-૮-ર્ર્ હવે આવતી વખતે આવજે એમ કહીને કહ્યું કે એ પછી મુલાકાત હું લીધાં જ કરીશ એમ માનવાની જરૂર નથી. અણેએ ૧૩મીએ જંગલના કાયદા તેાડવાની નેટિસ આપી છે એવી ખબર આપી અને જેરામદાસે ૧૦મીએ તેાડવાની નેટિસની ખબર આપી. દેવદાસ દિલ્હીમાં ન પેસવાના હુકમનેા અનાદર કરી છ માસની કેદમાં ગયા. સાંજે કરતાં ફરી પાછી હરિજનકામની વાતા ચાલી. જવાહરને આ કામને કેમ વિરોધ હશે? એ તેા કહે છે કે બાપુ આ કામ કરવાથી કૈદી જ મટી જાય છે. લેાકેાને લાગતું જ નથી કે એ કેદી રહ્યા છે. એમ કેમ હશે? બાપુ : એનું કારણ એ છે કે એ આ કામનું રહસ્ય નથી સમજેલ, સત્યાગ્રહનું પણ નહીં. મને રાજ રાજ લાગતું જાય છે કે સત્યાગ્રહ અમુક વસ્તુ ઉપર કેન્દ્રિત કરવા જોઈ એ. આજે આપણે સત્યાગ્રહ સત્તા મેળવવાને માટે કરી રહ્યા છીએ, જ્યારે સત્યાગ્રહ તે સત્તાને સાફ કરવાને માટે હાય. સત્તા એટલે જ હિંસા, સત્તાને નભાવવા લશ્કર જોઈ એ. સત્તાનેા ત્યાગ એ સત્યાગ્રહના મૂળમાં છે. કાઉન્સિલા વગેરેમાંથી સત્યાગ્રહીએ દૂર રહેશે તેા જ તેને સ્વચ્છ કરી શકશે. મારા અગિયાર મુદ્દા મેાતીલાલજીને નહાતા ગમ્યા અને જવાહરને પણ નહેતા ગમ્યા. પણ હું એના ઉપર હજી કાયમ છું. મે પૂછ્યું: ત્યારે તમે સ્વરાજ્યની અવેજીમાં સુરાજ્ય ચાલે, એમ સ્વીકારે છે એમ કહેવાય. બાપુ : ના. કૅમ્પમેલ મૅનરમૅનનું સુરાજ્ય એ તે મુરબ્બીપણાના નાતાથી ભલું કરનારું રાજ્ય છે. એ સ્વરાજ્યનું અવેજી ન થઈ શકે. પણ આપણું