લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૮
 
૪૧૮
 

પ્ર મહાદેવભાઈની ડાયરી પણ હું તે। સરદારની વાતમાં તણાયા. આટલું કહ્યા બાદ થાડા શબ્દામાં બાપુએ આપેલું વન આપું : ‘ ભાઈ, કેટલાક સમય થયાં એકવીસ અને ચાળીસ દિવસ વચ્ચે & ચાલ્યાં કરે છે. બધા જ વિચારા માણસ બીજાને જણાવતા હશે શું? જણાવી શકે કે ? ત્રણ વિસ ગયાં ઊંધ ગઈ. મને ઊંધ ન આવે એવું બને? પણ આ ત્રણ દિવસ થયાં કલાકના કલાક ઊંઘ નહીં; રાત્રે બે વાગ્યે ઊડીને કામ કરતા હાઉ છતાં સવારે લખાવતાં એકે ઝાલું ન આવે, આળસ મરડવાનું મન પણ ન થાય. જાણે ત્રણ દિવસ થયાં કાઈ મહાપ્રલયની તૈયારી ચાલી રહી હોયની ! આમ ધાલાવેલી કયારથી ચાલી રહી હતી એ કહેવું મુશ્કેલ છે. પણ અનેક વાર અનેક પ્રસગે અનશનના વિચાર આવે, અને એને મનમાંથી ડેલ્યાં જ કરતા. રાત્રે સૂતા ત્યારે ખબર નહેાતી કે આજે કઈ આવી રહ્યું છે. પણ અગિયાર પછી જાગી ગયેા. તારાનાં દર્શન કરતા રહ્યો, રામનામ લીધું, પણ આવે આવે તે એ જ વિચાર આવેઃ આટલે અકળાયેા છે તા ઉપવાસ કરતા કેમ નથી ? કર. આ મંથન પણ ઠીક ચાલ્યું. સાડાબાર વાગ્યે સ્પષ્ટ અચૂક અવાજ મળ્યા તારે ઉપવાસ કર્યે જ છૂટકા છે. થયું. પછી એકવીસ કરવા છે એ નિશ્ચય થતાં, કેદી તરીકે આ દિવસ પછી કરવા જોઈ એ એ નિશ્ચય કરતાં જરાય વખત ન લાગ્યા. હરિજનસેવાનું કામ જ આ વિના અશકય છે, આટલું ન કરું. તેા. હિરજનકામમાં સડા ગરી જશે, અને એના ભુક્કા થઈ જશે, ઊંચો, તુરત સ્ટેટમેન્ટ લખવા માંડયુ, અને તમે પ્રાના માટે આવ્યા ત્યારે મેં છેલ્લું વાકય પૂરું કર્યું હતું. ' પ્રશ્ન ઉ - આપણાં પાપને માટે આભાર. તમારા પેાતાના મનની સ્થિતિ વર્ણવી શકશેા ? કઠણ કામ છે. મારા મનની સ્થિતિ ગાંધીજી જાણે છે. મારાં આંસુએ મેં એમના ચરણ ધેાયા છે. એટલે કઈક શાંત થઈ જવાબ દેવાને પ્રયત્ન કરી શકું. એમની સેવામાં હું ઘરડા થવા આવ્યેા, એમના જીવનના અનેક અમૂલખ અવસરે એમના ચરણે હતેા, એમના હિંદુસ્તાનના બધાય ઉપવાસા વખતે હુ' એમના ચરણ આગળ હાવાને ભાગ્યશાળી હતા —’૧૮ના મજૂરાના ઉપવાસથી માંડીને તે આજ સુધી. પંદર વર્ષ ઉપર વિધ્યાચળ જેવડા એમને જોયેલા તે આજે એમને હિમાચળ જેવડા જો છું, પણ હું તેા હતા તેવા તે તેવડે રહ્યો છું. અનેક પાપેા થયાં છે, થાય છે, પશ્ચાત્તાપ થાય છે, આખરે હતા ત્યાં ને ત્યાં. આ કંઈ નાનીસૂની દુર્દશા છે? આ કારણે જ બાપુએ ઉપવાસ કર્યો છે એમ કહું તેા અતિશયાક્તિ