લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૮
 
૪૪૮
 

• મહાદેવભાઈની ડાયરી સૂરજની ઉપર જેટલેા ઢાળ ચડાવી શકીએ તેટલા ચડાવી શકતા હતા. પણ સરાજિનીદેવીએ પેાતાનું છલકાતુ કવિત્વ, પેાતાની ઊભરાતી ઉદારતા બાવી રાખીને સેાનાના સૂરજને એપ આપવાની ઇચ્છા બંધ રાખી, જાણી- મૂજીને એાછાં જ માણસાને ખેાલાવ્યાં, અનુદાર દેખાઇ ને ઘણાને ના પાડી હતી. પણ રજતેાને માટે તે! તેમણે છૂટી રાખી હતી. પેલા હિરજન વિદ્યાર્થીની હું એ દિવસથી રાહ જોતા હતા. દુ:ખની વાત છે કે મારી પાસે એનું સરનામું નહેાતું, નહીં તેા હું એને પકડી લાવત. પશુ મે આશા રાખેલી કે વેળાસર આવી રહેશે. એને દાખલ કરવાનું બધાને મેં કહી રાખેલુ હતું. એનું નામ પણ આપી રાખ્યુ હતું. પણ એ ન આવ્યા. છાપાંવાળાઓએ તે છાપી દીધું છે કે એ આળ્યેા, મિ. હાનિ મૅને કાઈ ગમે તે છેાકરાને ઊભેા કરીને અને ફેટાગ્રાફ પણ આપ્યા છે. મિ. હાનિ મૅનને આ પ્રકારના અસત્યનેા એપ છાપાં ચલાવવાની કળાને માટે આવશ્યક લાગે છે, મને નથી લાગતા. સત્યને કાઈ પણ પ્રકારના એપની જરૂર નથી. અસત્યના એપથી તેા સત્ય અસત્ય જ થાય છે, કાળું પડે છે, એમ હું માનનારા છું. એટલે મારે ખરી હકીકત આપવી રહી. પણ એ તે થયું. મ એટલે એ ધન્ય દિવસે પરમ ભાગ્યશાળી ગ॰ સ્વ॰ પ્રેમલીલાબહેન ડાકરસીના જ ભાગ્યમાં ગાંધીજીને માટે નારંગીને રસ તૈયાર કરવાનું આવ્યું. અને જેમણે ગાંધીજીને માટે ૮મી તારીખે પેાતાનેા મહેલ ખાલ્યેા, અલ્કે અગાઉથી જ આખી અકળામણુ વહેારી લીધી તેમને આ ભાગ્ય સાંપડે એમાં ઇશ્વરકૃપા સિવાય બીજું શું હોય ? ‘અકળામણુ ” કહું છું કારણ કે એમને પણ ગાંધીજીને વિષે એછી ચિંતા નહોતી. જેમ સરકારને લાગતું હતું કે ગાંધીજી આ વેળા એડા ન થાય, તેમ અતિસ્નેહી મિત્રાને પણ ભય હતા કે ન કરે નારાયણ તે કાંઇક અણુધાર્યું. અને તે! એવા ભય છતાં ગાંધીને પાતાના ઘરમાં ઉપવાસ કરવા તેતરવા અને ગાંધીજીના અનેક સેવકાને માટે પોતાના મહેલની ધર્મશાળા બનાવી મૂકવી અથવા તા સાચેસાચ પણ કટી કરી મૂકવી એમાં અસામાન્ય હિ ંમત હતી, શ્વિરશ્રદ્ધા હતી. એ હિંમત અને શ્રદ્ધા એમનાં ક્ળ્યાં. હિરજન યુવક તેા ન આવ્યા, પણ હરિજન ભાઈબહેનેા તે ઘણાં આવ્યાં હતાં. અમદાવાદથી કીકાભાઈ અને એમનું મડળ અગાઉથી રા મેળવીને હાજર રહ્યું હતું, પૂનાના શ્રી રાજભેજના આશ્રમનાં અને શ્રી શિંદેના આશ્રમતાં ભાઈડેને પણ હતાં, અને ગાંધીજીને પ્રથમ હાર આપનાર એક હરિજન બહેન હતી. આ બહેન અચાનક જ આવી હતી અને એણે હાર આપ્યા એટલે એ બહેનને ગ॰ સ્વ॰ પ્રેમલીલાબહેન અને