લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૬
 
૪૭૬
 

મહાદેવભાઈની ડાયરી સવાલ એ હતા કે સંઘે પ્રચારનું કામ કરવું કે સેવાનું, પ્રચાર સાથે સેવાનું કામ કરવું, કે પ્રચારકામ મૂકી દઈને સેવાકાર્ય જ કરવું? ગાંધીજીએ અગાઉ આગ્રહપૂર્વક કહેલું કે વહીવટને ખ એછામાં ઓછા થવા જોઈએ તે અમુક હદથી ન જ વધવા જોઈ એ. પણ આ નિયમના અ વિષે ઘણા પ્રશ્નો ઊઠેલા. દાખલા તરીકે ગામડાંમાં પ્રચાર કર્યાં હોય, જેમ કે હિરજનામાં દારૂનિષેધના પ્રચાર કર્યો હાય તેા એ પૈસા સન્માર્ગે વપરાયા ગણાય કે નહીં ? આ પ્રશ્ન વિષે ગાંધીજીએ જે વિચાર પ્રદર્શિત કર્યો તેને સાર અહીં આપી દઉં છું: યાગ્ય રીતે ચેાગ્ય પ્રચારકાર્ય થાય એની સામે મારા વિરાધ નથી. હિરજનામાં દારૂરિનષેધનું કામ એ સેવાકાર્યમાં જ ગણાય, પણ તે એછામાં એછે ખરચે થવું જોઇ એ. આ પ્રચાર કરવા માટે હિરજનેા પાસે પહોંચી જાય એવા શુદ્ધ ચારિત્ર્યવાન હરિજનેા મળી આવે તેા બધા પૈસા હિરજનેાના જ ગજવામાં જાય અને પ્રચારકાર્યની પણ ભારેમાં ભારે અસર પડે. એક સવાલ એ પુછાયેા છે કે એક અણુધડ રિજન શિક્ષક અને એક કુશળ સવણુ શિક્ષક એમાં હું કેાતે પસંદગી આપું? જેમ ચારિત્ર વિષેના બધા સવાલેામાં કહું તેમ આ બાબતમાં પણ કહું કે હું ચારિત્ર્યવાન હિરજન શિક્ષક મેળવવાને પ્રયત્ન કરું અને એને કેળવી એના શિક્ષણમાં જે ખામી હાય તે પૂરી કરું. કાઈ હિરજનની આવિકાની વ્યવસ્થા કરવાની છે એવા વિચાર કરવાને બદલે હું બાળકાના જ હિતને વિચાર કરું, પણ દરેક સવાલને નિષ્ણુય એના ગુણદેષ પરથી કરવા પડે. હું તે એટલું જ કહેવા ઇચ્છું છું કે ‘કુશળતા પર વધારેપડતા ભાર ન મૂકેા.' “ પણ પ્રચારકાર્યને વિષે આપણે એક સામાન્ય નિયમ કરી શકીએ : પ્રચારના ખર્ચ માટે દર વખતે મડળની મંજૂરી મેળવવી જોઈ એ. જેમ જેમ હું વધારે વિચાર કરું છું તેમ તેમ મારી માન્યતા દૃઢ થતી જાય છે કે જો આપણું કામ આપણે સ્થાયી બનાવવું હોય તે પ્રચારનું ખ આપણે એછામાં એકઠું કરી નાખવું પડશે. જ્યાં પ્રચારને માટે ચાલુ ખ થવાતા સંભવ હોય ત્યાં આપણે ખરચતે ત્રણ ભાગમાં વહેંચી નાખવું જોઈ એ ઃ ૨૦ ટકા કાર્યાલયનું ખ;૨૦ ટકા પ્રચાર માટે; અને ૬૦ ટકા સેવાકા માટે.

“તમે પૂછે છે કે આપણે હરિજન દિન ઊજવતા આવ્યા છીએ તેવા દિવસેા રાખવા કે નહી? તે હું કહું : ભલે રાખા, પણ જો એની