લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૧
 
૪૮૧
 

સરકાર સાથે પત્રવ્યવહાર ૪૯૧ વસ્તુ તમે તેમને જણાવી નહેાતી. અને તે મળવા આવ્યા ત્યારે આ અંકુશાની વાત ધમકીની સાથે એ સ્વતંત્ર માણસને જેલમાં જણાવવામાં આવી એ જરાયે યેાગ્ય ન હતું. તમને લખેલા આ અંગત કાગળમાં ગયા મહિનાની તા. ૨૯મીએ મેજર ભંડારીને મે લખેલેા કાગળ, જે હેામ ડિપાર્ટમેન્ટ તરફ રવાના કરવામાં આવ્યેા છે, તેના ચેાક્કસ જવાબ માટે હું પૂછી શકું ખરા? ઉપર જણાવેલા તમારા કાગળ જોતાં સરકારની નીતિની સ્પષ્ટ વ્યાખ્યા થાય એ એવડુ જરૂરી થઈ પડયુ છે. હું એ મહત્ત્વનું માનું છું કે મને જરા પણ રાકટાક વિના કેવળ અસ્પૃશ્યતાને અંગે પત્રવ્યવહાર ચલાવવાની અને લેાકેાને મળવાની છૂટ હાવી જોઈ એ. તમને હું ખબર આપું કે મારા ઉપવાસ માત્ર મુલતવી રહેલા છે. તે સત્ર હિંદુએ હરિજનેને ન્યાય ન આપે તે મારે ફરી ઉપવાસ કરવા પડે. તેથી આ સુધારાને સંપૂર્ણ કરવા માટે લેાકાની સાથેતે મારા સંસગ અનિવાર્ય છે. શ્રી અમૃતલાલ કર નવા રચાયેલા સંઘના સેક્રેટરી છે તેમણે મારી પાસે સૂચનાએ માગેલી છે. મે તેમને જણાવ્યું છે કે હું તમને કાંઈ પણ સૂચનાએ મેાકલી શકુ તે પહેલાં સરકારી નીતિની સ્પષ્ટ વ્યાખ્યા થવાની હું રાહ જોઉં છું. એટલે તમે મને વહેલા જવાબ આપશે તેની હું કદર કરીશ. એ લિ. સેવક મા॰ ક ગાંધી [આ કાગળાના જવાબ સરકારી હુકમના રૂપમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યા અને મેજર ભંડારીએ એ બાપુને જણાવ્યા. એ હુકમનેા નંબર ૧૬રા ૯૫૮ હતા અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સે યરવડા સેન્ટ્રલ પ્રિઝનના સુપરિન્ટેન્ડન્ટ ઉપર તા. ૨૨-૧૦-૧૯૩૨ના રોજ લખેલા કાગળના રૂપમાં હતેા. “ રાજકેદી મા ૩૦ ગાંધીને જણાવશે કે તમને અને નામદાર હામ મેમ્બરને તેમણે લખેલા કાગળોના સબધમાં તેમને ખબર આપવાની મને સૂચના મળી છે કે અસ્પૃશ્યતાના કામને અંગે વાજબી સ ંખ્યામાં સરકારે મંજૂર કરેલા માસા સાથે મુલાકાતેા આપવાને સરકાર તૈયાર છે. ૨. તે જ પ્રમાણે આ વિષયને અંગે પત્રવ્યવહાર ચલાવવાની રજા આપવામાં આવે છે, એ સ્પષ્ટ શરતે કે એ વર્તમાનપત્રોમાં છાપવામાં આવે નહીં. ૩. નામદાર મિ. ડબલ્યુ. એફ. હસન સી. આઈ. ઈ. આઈ. સી. એસ.ને લખેલા તેમના કાગળના પહેલા પૅરેગ્રાફને વિષે તેમને યાદ દેવડાવવું ૩૧૩૧