લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૧
 
૪૯૧
 

સરકાર સાથે પત્રવ્યવહાર re સરકારના જવાબ માટે આભાર માનતાં એટલું જણાવવા હું ઇચ્છું છું કે મારા કામને ગંભીર નુકસાન ન પહોંચવા દેવું હોય તે ત્રણ બાબતા એવી છે, જેતે વિષે ઢીલ કરવી પેાસાય એમ નથી. ‘હરિજન’ પત્રના મુખ્ય તંત્રી શ્રી શાસ્ત્રી અત્યારે પથારીવશ છે અને માંદગીની રજા લઈ મદ્રાસ ગયા છે. એ પત્ર અત્યારે એ કામમાં નહીં પલેાટાયેલા એવા એ માણસાને હવાલે છે. ગયા વાડિયાના અંક માટે તે મેં અગાઉથી ગાઠવણ કરી હતી અને ગયા સેમવારે સાબરમતીથી કેટલાક લેખા મેકલ્યા હતા. એટલે સરકાર મારી વિનંતી ઉપર વિચાર કરે તે દરમિયાન, જે એ માણસે તે હવાલે એ પત્ર છે તેમાંથી એકને, શ્રી આનદ હિંગેારાણી અથવા કાકા કાલેલકરને, મળવાની અને આવતા અવાડિયાના અંક માટે લેખા મેાકલવાની મને રા આપવી જોઈ એ. બીજી મામત ડૉ. ટાર્ગેારના પુત્ર સબંધી છે. એ પત્ર મતે ગયા શુક્રવારે આપવામાં આવ્યેા હતેા. આ સાથે તે મેકલી આપું છું. એને તુરત જવાબ આપવાની જરૂર છે.. ત્રીજી બાબત, અત્યારે ચાર યુરેપિયતા મારી દેખરેખ નીચે હિરજન- સેવાની તાલીમ લઈ રહ્યા છે, તેમને લગતી છે. તેએ સાબરમતી આશ્રમમાં હતાં. તેમનાં નામ મિસ મેરી બાર, નિલા નાગિનીદેવી, ડો. માર્ગ રેટ સ્પીગલ અને મિ. ડંકન ગ્રીનલીસ. એમને મે` વર્ધા મેાકલ્યા છે, જ્યાં તે અપરિચિત વાતાવરણમાં હશે. લિંગનીદેવી અને ડૉ. સ્પીંગલ હિંદુસ્તાનમાં લગભગ અજાણ્યાં છે અને બીજી રીતે પણ કાળજીથી એમનું મા દર્શન કરવાની જરૂર છે. તેમને અને શ્રી વિનેમા, જેએ વર્ધા આશ્રમના સંચાલક છે અને જે આ બધાની દેખરેખ રાખવાના છે તેમને લખવાની મને રજા મળવી જોઈ એ. બીજી કેટલીક ભાખતા જોકે એછી અગત્યની નથી, પણ તેના સબંધમાં થડા દિવસની ઢીલ ચાલી શકે એમ છે. તેથી હું આશા રાખુ છું કે સરકારને નિય આવે તે દરમિયાન ઉપર જણાવેલી ત્રણ બાબતા વિષે તે આવતી કાલ સુધીમાં જ મને સગવડ મળવી જોઇ એ. લિ. સેવક મા ક॰ ગાંધી