૪૯૯ મહાદેવભાઈની ડાચરી એમાં શંકા નથી કે અત્યારે આમજનતા ભયથી આવરી બની ગઈ છે. તેવા (ઍર્ડિનન્સ )એએ લેાકાને દબાવી દીધા છે. હું માનું છું લેાકેાની આ ભયભીત દશા માટે લડતની ગુપ્ત પદ્ધતિએ માટે ભાગે જવાબદાર છે. વિનયભંગની ચળવળ એમાં ભાગ લેનાર પુરુષા અને એની સંખ્યા ઉપર આધાર રાખતી નથી પણ તેમના ગુણ ઉપર આધાર રાખે છે. હું જો ચળવળને દારતા હાઉ તા સ`ખ્યાને ભેગ આપીને ગુણતે જ આગ્રહ રાખુ. એમ થાય તેા તરત જ લડત ઊંચી કક્ષા ઉપર આવે. એ સિવાય ખીજી કાઈ પણ રીતે લેાકને લડતની કેળવણી આપવાનું શકય નથી. ... લડતના સંચાલન વિષે બીજું કાંઈ હું કહી શકું એમ નથી. ઉપર જે વિચારા મેં દર્શાવ્યા છે તે કેટલાય મહિના થયા મારા દિલમાં મેં ભરી રાખ્યા હતા. મને એ ગમે કે નહીં પરંતુ આ ત્રણ અઠવાડિયાં દરમિયાન તે બધા સવિનયભંગ કરનારાએતે જીવ ઊંચા રહેશે. તેથી કોંગ્રેસના પ્રમુખ એક મહિના સુધી અથવા તેા છ અવાડિયાં સુધી આ લડત મેાકૂફ રાખે તે સારું થશે. હવે હું સરકારને એક અપીલ કરીશ. દેશમાં સાચી શાન્તિ સ્થપાય એમ જો તેએ ચહાતા હાય, આજે સાચી શાન્તિ નથી એમ તેએને લાગતું હાય, અને ફતવાથી રાજ્ય ચલાવવું તે કાંઈ રાજ્ય ચલાવ્યું ન કહેવાય એમ તેએ માનતા હાય, તા આ મેકૂફીતે તેમણે લાભ ઉડાવવા જોઈ એ, અને સવિનયભ ગવાળા બધા કેદીએને બિનશરતે છેાડી મૂકવા જોઈ એ. આ કસાટીમાંથી હું જીવતા પાર ઊતરીશ તેા પરિસ્થિતિ તપાસી જવાનેા અને કોંગ્રેસના નેતાઓને અને, એમ કહેવાની હિ ંમત કરું તે, સરકારને પણ સલાહ આપવાને મને મેાકેા મળશે. ઈંગ્લેંડથી પાછા આવ્યા પછી જે તબક્કે મને રાકવામાં આવ્યા હતા તે તમકે મસલત પાછી શરૂ કરવાનું હું પસંદ કરીશ. મારા પ્રયત્નને પરિણામે સરકાર અને કોંગ્રેસની વચ્ચે કશી સમાધાની ન થઈ શકે અને સવિનયભંગ ફરી શરૂ કરવામાં આવે, તે તે વખતે સરકારની જે એમ મરજી થાય તેા ફતવા રાજ્ય ફરી પાછું તે શરૂ કરી શકે છે. પણ સરકારની જો એવી ઇચ્છા જ હાય, તેા મને તે એ બાબતની શકા નથી કે આપણે આ મુશ્કેલીને રસ્તા કાઢી શકીએ. મારા પૂરતું તે હું કહી દૃઉ' કે એ વિષે મારા મનમાં જરાય શંકા નથી કે જ્યાં સુધી આટલા બધા સત્યાગ્રહીઓ જેલમાં પુરાયેલા છે ત્યાં સુધી સવિનયભંગ પાછા ખેંચી શકાય નહીં. જ્યાં સુધી સરદાર વલ્લભભાઈ, ખાનસાહેબ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૦૦
Appearance