લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
 
૫૭
 

કરીએ અલ કાર પહેરે ૫૭ વાસ્તવિક છે. આમાં મને લાગે છે કે તમારી બધી ઝીણી મેાટી શંકાના ઉત્તર આવી જાય છે.” વલ્લભભાઈના એક વિનેદ છે: થાડા દિવસ થાય કે બાપુને સરકારની ઉપર કાંઈક ફરિયાદ માકલવાની હાય જ. રખેને 88-8-33 એ લેાકેાને લાગે કે આ માણસ હવે ચૂપ થઈ ગયેા છે! એથી જ જાણે આજે ત્રણ ખરીતા સરકારને ગયા એક, અપ્પાવાળી બાબત ઉપર સરકારનેા રાવ જાણવા માટે તાર; બીજું, જેલમાં કાંતવા પીંજવા ઇચ્છનારાને રજા આપવા વિષે કાગળ (ડૉઈલને ); ત્રીજું, કેદીઓના કાગળમાં અમલદારા છેકછાક કરે છે તેના વિરાધમાં મારા કાગળે। અખડ હોય છે, વિચાર વિના લખાયેલ નથી હેાતા, અને એમાંથી જરાક ભાગ કાઢવાથી અન અથવા અણુધારેલા અથ થવાને સંભવ છે એ ફરિયાદ સાથે (ડાઇલને). બીજા કાગળામાં આશ્રમની ટપાલ. વર્ધી આશ્રમની અને સાબરમતી આશ્રમની. દાસ્તાનેની સ્ત્રી અને છાકરીઓને કાગળા : “ બિંદુકા મૈંને જો પત્ર લિખા હૈ ઉસે ધ્યાનસે પઢા. દિ મૈંને લિખા હૈ વહ યથાર્થ લગે તે અગડી ઇત્યાદિક ત્યાગમે લડકિયાંકા પ્રેાત્સાહન દે દે. યદિ બ્રહ્મચ મે વિશ્વાસ ન હો તેા બગડી ઇત્યાદિકા આગ્રહ રખા જાય. મેરી દૃષ્ટિમે` માતાકા ધમ બચ્ચોંકી ત્યાગવૃત્તિકા પ્રાત્સાહન દેતેકા હૈ. ભાગ પ્રતિ તે। મન દોડંગા હી. અતમે લડકિયા વવાહ કરના ચાહેગી તે સબ કુછ પહનેગી. હમ ઉન પર બલાત્કાર ન કરે.” 66 બિંદુને બગડી આર કુમકુમ વિવાહિતકી અથવા વિવાહકી ઇચ્છાવાલી કુમારિકાકી નિશાની માની જાતી હૈ. ઇસલિયે જિસસી ઇચ્છા વિવાહ કરનેકી હૈ વહ અવસ્ય દેનેાં શૃંગાર કરેં. તુમ્હેં બગડી પહનનેકા યા કુમકુમ લગાનેકા પ્રેમ હું તે અવશ્ય પહનાં ઔર લગા. માતાકા આગ્રહ હા તેા ભી કરેા. ઉનકા દિલ દુખાના નહીં.”

t કૃષ્ણાને “ શરીરને તૂટે ત્યાં લગી તાણવું એ મેહ છે એટલે દોષ છે. તારે જે સેવા કરવી છે તેને જ સારુ તારે આરામ લેવેા જોઈ એ.” વત્સલાને : જિસકેા દુ:ખ હૈ ઉસકે દુ:ખ મિટાનેકી યથાશક્તિ ચેષ્ટા કરકે ઔર સત્યાદિ યમાંકા ભલી ભૌતિ પાલન કરકે જીવમાત્રકી સેવા હાતી હૈ. જો અસત્ય, હિ ંસા, પરિગ્રહ સ્તેય, અબ્રહ્મચર્ય કરતે હૈ વહ પ્રાણી- -