લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
 
૮૩
 

માલવીયજીના સમાધાનની ભૂલે દ્મ “બહારથી ખેારાક મગાવવાની રજા મળતાં જે શરીર સારું રાખવા ખાતર મહારથી મગાવે છે તે દોષ નથી કરતા. પણ જે અંદરથી મળે તેટલાથી જ આગ્રહપૂર્વક સતુષ્ટ રહે એ વદંતીય છે. જે અંદર મળતા ખારાકથી શરીર સાચવી જ ન શકે તે જેને બહારથી મેળવવાની છૂઃ છે અને બહારથી સડેન્ટે મેળવી શકે છે છતાં બડ઼ારથી ન મેળવતાં શરીર બગડવા દે છે તે હડીલા છે; કદાચ વેદિયામાં પણ ગણાય. “ શિખા રાખવામાં હાનિ છે એમ તે! કાળથી ચાલતા એ રિવાજ છે. તેને તેાડીને પ્રત્યેક રિવાજતે સારુ સબળ કારણ ન મળે મને નથી જ લાગતું. દીધ સુધારક ઉપાધિ ન વગેરે. છતાં તે લેાકપ્રિય હાય ને તેમાં નીતિભ્રંશ ન થોા હેય તેા તે પાળવા ઘટે છે.” “ ઉપવાસથી કાંઈ તબિયતને નુકસાન નથી થયું. વૃાવરથામાંયે ઉપવાસ જીરવી શકાય. વળી જે આધ્યાત્મિક દૃષ્ટિએ લેવાય તેને જીરવવામાં મુશ્કેલી નથી પડતી. શરીર ક્ષીણુ તે થાય જ, કેમ કે શરીરમાં ચર ઓછી હાય છે.” લક્ષ્મણ શાસ્ત્રી અનારસ જતાં અહીં આવ્યા. એને બાપુએ માલવી- ચછતા સમાધાનની ભૂલે બતાવી. મુંબઈના કરારમાં કાંઈ એમ નથી લખેલું કે પ્રાયશ્ચિત્ત કરનાર હરિજનને મંદિરપ્રવેશ કરાવવામાં આવશે. આપણે તેા કહીએ છીએ કે ચાંડલ આજે કાઈ નથી, એટલે કાઈને પ્રાયશ્ચિત્ત ઘટતું જ નથી. બીાએ તેા પોતે સ્વચ્છ થવાનું છે. તે તે પેાતે જ સ્વચ્છ થઇ તે મંદિરપ્રવેશ કરશે. પણ મેં માલવીયએ કહ્યું કે તમે એક વાત કરી શકેા છે! કે ખીજા હિંદુને જે શરતા પાળવી પડે છે તે શરતે અસ્પૃસ્થાને માટે પશુ મૂકી શકાય એટલું ખરું. પણ એ તે સાર્વજનિક પ્રતિબંધ થયું. એ કાંઈ પ્રાયશ્ચિત્ત નથી. વૈષ્ણવ મંદિરમાં જનારા હરેક વૈષ્ણવ માટે જે પ્રતિબંધ હોય તેને વિશેષ પ્રતિબંધ રાખવામાં આવે. મુંબઈના ઠરાવમાં તેા માલવીયજી પણ હતા. એટલે એ તે પ્રાયશ્ચિત્તની વાત કરે એ પ્રતિજ્ઞાભંગ કહેવાય. સેવાસદનની ૧૪ હેકરીએ આવી. બાપુ : તમે મારું બધું અંગ્રેજી સમજશે! તેા તે! હું એડેા હતેા, ત્યારે હતેા તેના કરતાં તો વધારે હેશિયાર ગણુાએ. વિજ્ઞાયતમાં તે હુ બધાંને એગ ચેાર પાન,' એમ યેાર પાન' કર્યાં કરતે. સ: સ્ત્રીઓને માટે ખાસ કામ શા માટે હેવું તે એ? બાપુ : સ્ત્રીએ જૂનાને વળગી રહેનારી હેય છે એટલે એમની સાથે કુંતેહથી કામ લેવું ોર્ટ એ. સ્ત્રીએ જ એ કામ ઉત્તમ રીતે કરી શકે.