ખાપુની દયા ૯૯ માંણલાલને લખતાં લખ્યું : “આપને માટે પણ ફરજ ન કરીએ. કર્જ એ મહા અધમ છે.” ગઈ કાલે હિંદુ'ને રિપોર્ટર આવી ગયેા. એને ખૂબ સમજાવવાને પ્રયત્ન કર્યો કે તે ન રિપોર્ટ કરવાનું રિપોટ કર્યું. એ વિશ્વાસઘાત હતા, પણ એ જડ સમજે જ નહીં. એટલુ સમજાવવા એને અર્ધો કલાક આપ્યા. એ કહેતા જાય કે : તમે આ નહેાતું કર્યું? ફૂલાણુ નહાતું કહ્યું? એટલે એ તા બધું મેં દારેલાં અનુમાનેામાં રહેલું છે — ભલે અનુમાને ખાટાં હાય. બાપુ : પણ આ અનુમાને તમારા દેરેલાં છે એમ વાચકા નહીં સમજે. એ લેાકા તા કહેશે કે મારા મેલેલા શબ્દો ઉપર જ આ અનુમાને રચાયેલાં છે. એ વસ્તુ હકીકતથી ઊલટી છે. વાતચીતની પવિત્રતાને માન આપવાને બદલે તમે તેા એકદમ દોડવા અને આવા વાતાવરણને ખળભળાવી નાખે એવા સદેશા મેાકલ્યા. જે શબ્દ હું કદી મેલો જ નહેાતા તેનું મારા ઉપર આરાપણ કર્યું. આમ તમે તે મને એવડે અન્યાય કર્યો. એટલે રિપેર થવાને તમે નાલાયક સિદ્ધ થાખે છે. આટલું કહીને પછી એને ટાઢા પાડચો, અને કહ્યું: ર ંગસ્વામીને હું લખીશ કે તારી સામે સખત પગલાં ન લે. બાપુની દયા આ કિસ્સામાં ઊભરાઈ જતી જોઈ. આ નફ્ફટ માણસને ઊભા પણ ન રાખવા જોઈએ, છતાં એ શુભ હેતુથી વર્તો છે એમ માની લઈ તે જ બાપુએ આખા ન્યાય તેાળ્યા અને રંગસ્વામીને લખ્યું કે જ્યાં ઇરાદાપૂર્વક અને મનસ્વી અનર્થી કરવાનું જોઈ એ તેટલું ચાલી રહ્યું છે ત્યાં ગંભીર છતાં અજાણતાં થયેલા અનને માટે સજા શી કરવી? બાપુના ખેાળામાં માથુ મૂકનાર કદી દુ:ખી થતા જ નથી, એ મેં પેલા રિપેા રતે આપેલુ આશ્વાસન સાચું જ હતું. સનાતન ધર્માંવાળાએ રાજ રાજ નવા નવા આરેાપે બાપુ ઉપર મૂકતા જ જાય છે, અને એમની દલીલેાની વિચિત્રતાને પાર જ નથી. એક જણ દલીલ કરે છે કે ગાંધી દરેક વિવાહિત સ્ત્રીને પેાતાના પતિની બહેન થવાને ઉપદેશ કરે છે. તે તે કૈાશમાં સ્ત્રી શબ્દ જ શા સારુ રાખવામાં આવ્યેા હશે? બહેન શબ્દ જ હોત ! મહાભારતને રત્નની ખાણુ કહેલી અને ગીતાને રત્નની પેટી કહેલી તે વચનને વિકૃત કરીને એક શંકરાચાય કહે છે કે ગાંધી એક દિવસ મહાભારતને કચરા કહે છે, બીજે દિવસે એને રત્ન કહે છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૯૯
દેખાવ