પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
વિદ્યાનો રાગ કેટલીક વેળા ત્યાગવા યોગ્ય

અર્થે હું મારા વ્રતના કરુ છું એ સભાવત છે કે નહીં એ જ આપણે વિચારવુ રહ્યું, જે એ અર્થ સંભવિત હોય તો એ અર્થ કરીને મારે મિત્રવ નુ દુઃખ ટાળવું અને દેહને બચાવી લેવે, એ મારા આપદ્ધમ છે. જ્યાં સુધી પોતાનુ વ્રત ભૂલભરેલુ ન લાગે અથવા પાપયુક્ત ન લાગે ત્યાં સુધી કાઈની પણ ખાતર એ વ્રત છોડવાના અધિકાર પ્રાપ્ત થતા નથી, એમ મને તે ભાસે છે. જે એક વખત પશુ વ્રત તોડવાની છૂટ આપવામાં આવે તે તે પાળી શકાય જ નહીં અને તને મહિમા ચાલ્યેા જાય. પણુ વ્રતના જે જે અર્થ થઈ શકતા હાય તે તે અર્થા કરીને તેનો લાભ લેવા એમાં હું કાંઈ જ હાનિ નથી જેતે. એકાદશીને દહાડે સામાન્ય મીઠું ન લેતાં સિંધવ લઈ ને એકાદશી પાળી છે એમ મનને સમજાવે છે એ છેતરપિંડી નથી. સામાન્ય મીઠું તેા ન જ લેવાય, પણ મીઠાને સ્વાદેય મૃક નથી શકાતા તેથી તેની અવેજીમાં મળતાં આજા મીઠાં લઈ તે પણ એકાદશી પાળનાર કાંઈક સચમ ા પાળે છે. એ કાઈ દહાડા સિધવ પણ છેડે. “મારા ઉત્તર હું લખવતા નથી. જે લખ્યું છે એ વિચારી જોજો, અને ફુરસદ મળે ત્યારે લખવા જેવું હોય તો લખો. “ આપણા પત્રાની લેવદેવમાંથી બધા કાંઇક શીખીર, અને મારાથી ભૂલ થતી હશે તેા તેનુ દન મને થઈ રહેશે.” રેવાશંકર સાઢાને કાગળઃ મારે ભણુવું છે, ભણુવાની ખાસ સગવડ જોઈએ છે. તેને ઉત્તર : “તમારા કાગળ મળ્યા. તમારી વિદ્યા સંપાદન કરવાની અભિલાષા મને પસંદ પડેલ છે. તેને હું માન આપવા પણું ઇચ્છું છું. પણ અત્યારે મારે તેને રાકવી પડશે. વિદ્યાને રાગ એ કેટલીક વેળાએ ત્યાગવા યેાગ્ય છે. મને પેાતાને સંસ્કૃતની બહુ ત્રુટી લાગે છે; મરાડી, બંગાળી અને તામિલ શીખવાની હોંશતું હું વધુ ન નથી કરી શકતા. છતાં મારા હાથમાં આવેલાં એક પછી એક કા ને લીધે મારા લેભતે મારે રાકવા પડયો. ચિ. દેવદાસને ઘણું નાન આપવાની ઇચ્છા થઈ જાય છે. જ્ઞાન મેળવવાની તેની શક્તિ સરસ છે. તેને સદુપયોગ તે કરે એવા છે એવા મારા વિશ્વાસ છે. એમ છતાં એણે મદ્રાસી ભાઈ ને હિંદી શીખવવાનું એ વધારે જરૂરી કાય છે. તેથી એને અભ્યાસ રાકયો છે. ચિ, મગનલાલને પોતાને દાખલા લે. એના અભ્યાસની ત્રુટીના તે કાંઈ પાર જ નથી. જો એ પાતાને અભ્યાસ વધારી શકે તો તેને એ ભારે ઉપયોગ કરી શકે એ તે આપણે બધા કબૂલ કરશું, તેને અભ્યાસ ૧. દક્ષિણ આફ્રિકાના એક સાથી એ આશ્રમમાં રહેવા આવેલા.