પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

}{2 ઉપાય ગ્રંથાલ ૨૧૨ પછ કોટ સંચકાને મજૂરાના આર્થિક તેમ જ રાજકીય હુંકાની લડતા કરવા માટે જ મજૂર મહાજનોની સ્થાપના કરવામાં આવે છે એવી સામાન્ય પ્રચલિત Àાકમાન્યતા છે પરંતુ પૂ. ગાંધીજીએ આ અંગે સાવ જુદી જક્રાંતિકારી દૃષ્ટિ આપણી સમક્ષ રજૂ કરી છે. હુકાની માગણી જે ઢાલની એક બાજૂ છે તેા હુક! પરત્વે ઊભી થતી ફરજોનું જવાખદારીપૂર્વક પાલન કરવું એ ઢાલની ખીજી ખાા છે : તેથી તેમણે મજૂર મહાજનાની સ્થાપના કરે અને તે મારફત પેાતાના હુકા માગે તે સાથે જ પેાતાની જાતની - કુટુંખની અને પેાતાના સમાજની આંતરિક સુધારણા કરવાના કા પ્રત્યે એટલું જ ખર્ક વધુ ધ્યાન આપે એવી સલાહુ હમેશ આપ્યા કરી છે. તેમણે કહ્યુ છે તેમ- મહાજન સ્થાપવાનું મોટામાં મોટું કારણુ અને કામ તમને પેાતાને તમારી બી હાલતનું ભાન કરાવવાનું અને તે હાલતમાં સુધારા કરવાના રસ્તા બતાવવાનું છે.' આ આંતરિક સુધારણાનું કાર્ય ભારે મહત્ત્વનું છે અને તે તરફ મજૂરભાઈએ અને મજૂરાનું કા કરતા :મરસેવકાનું સતત ધ્યાન રહે એ આવશ્યક છે. મજૂરોના હંકાની લડતા પ્રત્યે લક્ષ આપવા સાથે જ મજૂર- જીવનની આ બાજુના પણ વિકાસ કરવા આ પુસ્તિકા સહુને પ્રેરશે એવી અમને ઉમેદ છે. મન્નુર મહાજન, અમદાવાદ, તા. ૨૦-૪-૪૫ જેટલે અંશે મજૂરા પેાતાની આંતરિક સુધારણા કરી લૈશે તેટલે અંશે તેમનાં મહાજના વધુ મજબૂત, શુદ્ધ અને સગીન અનર્થ અને સરવાળે મજૂર ચળવળને વધુ સાચા વિકાસ થશે. ‘ આ પુસ્તિકા શ્રી જમનાદાસ ભગવાનદાસ ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ‘ નવજીવન’ તથા ‘ હરિજન ’માંનાં પૂ. ગાંધીજનાં વ્યાખ્યાના તથા લેખે નવજન કાર્યાંલયની સમતિથી ઉતાર્યા છે. શ્રી જમનાદાસ ભગવાનદાસ દ્રઢ