પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના. આ લોકપ્રિય ગ્રંથની આ નવી આવૃત્તિ કવિ નર્મદાશંકર લાલશંકરે પંદર પ્રતે ઉપરથી ગ્રંથશેાધનના શાસ્ત્રીય નિયમ- પ્રમાણે શુદ્ધ કરીછે, અસલની જોડણીમાં ફેરફાર કર્યો નથી. શેાધન કરવામાં સંવત ૧૭૫૫ ની, ૧૮૦૬ ની, ૧૮૨૧ ની, ૧૮૫૬ ની ને ૧૯૦૭ની ખળખાધ પ્રતા મળી તેના અવ- શ્ય ઉપયોગ કર્યો છે. શબ્દપાાંતર દેખાવવાને પૃષ્ઠની નીચે પ્રતા એળખાવી છે. નિશાળીઆને વંચાવવા યેાગ્ય નહિ એવાં ઘણાં વાગ્યા અસલ ગ્રંથમાં છે. તેને કળવણી ખાતાના ડિરે- કટર સાહેબના ક્રમ મુજબ એ ખાતાના ગુજરાતી ટ્રાન્સલે ટરે કહાડી નાંખ્યાં છે, જે વાયા મૂફી દીધાં છે. તેમના ભાવાર્થ કાઈ કોઈ સ્થળે ગધમાં સમજાવ્યે છે. હિંદુસ્તાનની સરકારના દૂકમથી ગયે વરસે પુનામાં એક કમિટી ભરાઈ હતી. કયા વિચાર અને વિષય શાળાપચેગી પુસ્તકામાં ન રાખવા તેના ઠરાવ એ કમિટીએ કર્યાં અને તેને સરકારે મંન્નુર રાખ્યા. એ હરાવ પ્રમાણે આ ગ્રંથને ચાખા કર્યો છે. કુટુંબમાં વાંચવાને પણ એવીજ આવૃત્તિ જોઈએ.