પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૩૭
 

સુક્ષ્મસીંગ લેન ૧૩૦ માઈલ દૂર નૌન્તુ તરફ નિરીક્ષણ માટે ગયા હતા. તેમની સામે મુખ્ય રસ્તાની પશ્ચિમ બાજુએથી મજજીત દુશ્મન ટુકડીએ ગળી- બાર શરૂ કર્યો હતા. આાપશુા નિરીક્ષકાએ તેના સામે જવાબ આપ્યા હતા અને સાત દુશ્મનને ઠાર કર્યાં. આ સંદેશ વડા મથકે માકલવામાં આવ્યો. દુશ્મન આગળ વધતા હાવાથી, તેને આગળ વધતા અટકાવવા માટે તુરામની સરદારી હેઠળ ખીજી ટુકડી મદદે માકલવામાં આવી અને તેણે દુશ્મનને આગળ વધતા અટકાવ્યા. બાર વાગે મુખ્ય રસ્તા પરથી ૧૫ દુશ્મન ટેન્કો, ૧૧ રણુ માડીએ અને ૧૦ ટુંકા આગળ વધી અને પોઇન્ટ ‘એ’ પર એબમારા અને તોપમારો કરવા લાગી. આપણા સૈનિકોએ રાઈ- ફૂલ અને બ્રેનગનથી તેના જ્વાબ આપવા માંડયો. આથી દુશ્મનોએ નિશાન બદલ્યું અને પોઇન્ટ ખી' પર મારા શરૂ કર્યાં અને પાછે ત્યાંથી પેઇન્ટ એ' પર મારા શરૂ કર્યુંk. ‘બી’ પોઈન્ટ પરની આપણી ફેાજોને દુશ્મન વડા મથકેથી સંદેશવાહક દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે તેમના નાશ કરવાતે નિશ્ચય કર્યો છે. આપણી ફેાજોએ પગાળા અને હાથથી ફૂંકાય તેવા એબ ફ્રેંકવા માંડયા, પણ આપી ફ્રાજ અસહાય હતી. દુશ્મન તાકાત વધુ હતી. આપણી ફેાજ સાથેની એ સરઞાના ઉપયોગ કરવામાં આવ્યે પણ કમનસીબે તે નકામી નિવડી અને નિશાન ચૂકી ગઇ. ૫ અને ૬ પલ્ટના ખામાંથી બહાર આવી અને મેયોનેટા ચડાવીને કેસરમાં કર્યાં. ‘નેતાજી કી જય” ( ઈન્કલાબ ઝીન્દાબાદ ' અને થશે દિલ્હી'ની ગર્જનાઓ સાથે તેણે દુશ્મને પર હલ્લો કર્યો. દુશ્મને કૂંકામાંથી બહાર કૂદી પડયા અને હાથેાહાથની લડાઈ શરૂ થઈ, એક કલાક સુધી આામ હાચાહાયની જંગ ચાલુ રહ્યો. માન્ડર ગીયાનસીગ સનિકાને ઉત્સાહિત કરતા હતા. પાંચમી પલ્ટનના