પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૬
 

૬ : પરી અને રાજકુમાર કુમારી : આમાં તે કાંઈ ન સમજાયું. એવું એવું ન ગાશા. એન કરતાં આપણે રમીએ તે કેવુ? પહેલુ પુ૦ બા : રમીશું ? સાનહાળી ? બીજું પુº બા : ૐ સંતાકૂકડી ? કુમારી : ના રે! તમે સંતા અને પાછાં જડા નહું તો ? ત્રીજું પુ બા : તમને એધાણી આપીગ એ નિશાનીની શોધી કાઢો. કુમારી ઃ લ્યો, આ વડભાઈ ખેવાય તા કાં રોોધવા વડ : ઋષિમુનિની જટામાં [ કુમારી સહુજ વડ સામે જોઈ રહે છે. કુમારી : અને મેંદીબાઈને કાં શોધું? મેદી : ભાભીની પાનીએ. કુમારી : આ ચંપા ખેાવાય તા ? ચા : તમારા દેહમાં જ ખેાળજો. [કુમારી સહજ હસે છે. કુમારી શી વાત કરી છે ? આ મેગરાને કયાં ખેાળુ ? મેગરા : બચુકડા ભાઈની આંગળીમાં હું ભરાયેા હૈ।ઈશ. કુમારી ( હસીને ) : અને આ ગુલાબ ? ગુલાબ : નાની બહેનના ગાલમાં ? [ કુમારી એકાએક સ્તબ્ધ બની જાય છે, પછી સહજ રડે છે. ] કુમારી : અરે કાય ! હું તે રમતમાં પડી. જૂઈ : કેમ બહેન ! કેમ રડા છો ? શું થયું ? કુમારી : મારી બહેન જડતી નથી! એ માંદીને લઈ હું રમવા નીકળી. એ ખાવાઈ ગઈ અને હું તો રમવા લાગી ! મારી બહેન કાં ? પુબાલા ઃ ચાલે! આપણે ખેાળી કાઢીએ; રડશો નહિ. -