પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮:પરી અને રાજકુમાર
 

૧૮ : પરી અને રાજકુમાર પણ...જરા મારી પાસે આવેા. મારી ઝાંખી આંખે તમાર મુખ બરાબર દેખાતાં નથી. [ સધળા પાસે આવે છે. પ્રભુ તેમને નિહાળે છે. ] બ્રિટિશ પ્રતિનિધિ : ( સહેજ હસીને ) અમે ભયંકરતા નથી, પ્રભુ : મારે ખાતરી કરવી હતી. જમન પ્રતિનિધિ : શાની ? પ્રભુ : કે તમે માનવી છે કે શયતાન ? ( પ્રભુ આગળ વધે છે. ) અમેરિકન પ્રતિનિધિ : The old fellow is naturally bitter. જમ્મૂન પ્રતિનિધિ : મંત્રી નકશા લાવે એટલે સ્વર્ગની વહેંચણી કરી નાખીએ. [વિજયનાં વાદ્ય વાગે છે. ]