પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય પાંચમું સ્થળ : ગૃહના તે જ ભાગ, પરંતુ જુદા દ્વાર તરફથી પ્રવેશ. સમય : સધ્યા. ત્રીજા પ્રહરના કાર્યાંથી આગળના ભાગ. પાત્ર : કુમાર, કુમારી, જાદુગર, કુમારને ભાઈ, આંતર દા Visions માં દેખાતાં સ્ત્રીપુરુષા, તેજવ ટાળભર્યા રાક્ષસ. કુમાર : કાણુ હશે ? આજે બધાં કેમ ઊભરાઈ આવે છે? નેપથ્ય :

" ખાલા, ખાલા એ પ્રેમીએ ! બારણાં ખોલે ! કુમારી : પ્રેમીએનાં દ્વારા સદા ખુલ્લાં જ હાય છે! આવે. - [ ખભે થેલી ભેરવી અ શાહુકાર – અ જાદુગર જેવા વિચિત્ર વેશવાળા પુરુષ પ્રવેશ કરે છે. ] કુમાર : તમે ક્રાણુ છે ? જાદુગર : મને ન ઓળખ્યો ? હું જગતો , આજથી તમારુ ખાતું ઉધાડીએ. કુમાર ( સ્વગત) : મૂડીવાદી ! એને તા દૂર કરવાના મારા નિશ્ચય છે. જાદુગર : ચાલા, માલે, શું આપું? કુમાર : અમારે કાંઈ ન જોઈએ, જાદુગર : એમ તે હેાય ? હું ન માનુ, તમારે કાંઈ જ ન જોઈએ એમ બને જ નહિ ને! કુમારી : અમારે જોઈતું હશે તે ય તમારી પાસેથી નહિં લઈએ. જાદુગર : મારા વગર કાઈ કાંઈ જ આપી શકશે નહિ. કુમાર : હું મારા પરાક્રમ વર્ડ મેળવી લઈશ. જાદુગર : પરાક્રમ ? હા... હા...એ તા- મારા વ્યાજમાં, તું જે