પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સચવાય. વાળ વગર ગામમાં દીવાની જઈની સગવડ ન જ પૂરી પાડી શકાય. વળી કેટલાક દામાં સકતથી પણ ચલાવી શકાય. વરુ કે ઘેટાનું પાત્ર વરુ અને ઘેટાનું ઓછું ચામ: દીને માનવા જ ભજવી શકે. ગીત અને સંવાદે પ્રસંગનુસાર ટૂંકાવી નાખવામાં હરકત નથી, ગીતના રાગ-ઢાળનાં સારેગમ આપ્યાથી લેખક ધારેલી ઢબ કાર્યમાં થાય છે. તેમ ન કરવાથી ગીતોને ગમે તેમ ગાઈ બગાડી નાખવામાં આવે છે એમ જાણ્યા છતાં નોટેશન આપી શક્યો નથી. પાત્રો આપોઆપ સમાઈ જાય એમ લાગવાથી પાત્રોની ઓળખ પ્રત્યેક નાટકની શરૂઆતમાં આપી નથી. આ નાટક નાટસાહિત્યમાં અને ઍમેર રંગભૂમિ ઉપર ઉપયોગી થઈ પડશે કે કેમ તે નક્કી કરવાનું કામ મારું ન જ હોઈ શકે. ૩૦ એપ્રિલ, ૧૯૩૮ રમણલાલ વ. દેસાઈ વડોદરા.